________________
૧૬ર
શ્રાવકધર્મ વિધાન સંવરવા ગ્ય છે કે જગતવતી સર્વ ભાગ્ય પદાર્થોના પાપારંભ સંવરવા (ટુંકા કરવા) યોગ્ય છે?
ઉત્તર–જે છએ વ્રત અંગીકાર કર્યા બાદ વા સાથે સાતમું વ્રત અંગીકાર કરે તે શેષ પદાર્થોના પાપારંભ સંવરવાના વિષયવાળું ગણાય, પરંતુ કેવળ એક સાતમુંજ વ્રત અંગીકાર કરે તે જગતવર્તી સર્વે પદાર્થોના પાપારંભ સંવરવાના વિષયવાળું થાય છે. કારણ કે શ્રાવકનાં બાર ત્રતામાં દરેક વ્રત એકલું પણ અંગીકાર થઈ શકે છે. પુનઃ ગુણકર્તા તરીકે તે સર્વ ગ્યાર્થવિષયિક છે.
પ્રશ્ન–જે પહેલું ગુણવ્રત પાંચે અણુવ્રતને ગુણકર્તા છે તે સાતમું વ્રત કેને ગુણ કર્તા છે?
ઉત્તર–ભેગપગ વ્રત પ્રથમના છએ વ્રતને ગુણકર્તા છે, તે આ પ્રમાણે –ત્યાગ કરેલ ભાગ્ય પદાર્થો મેળવવા માટે થતી હિંસાને ત્યાગ થયે, તે પદાર્થોને અંગે મૃષાવાદને પણ ત્યાગ થયે, તે પદાર્થો છાની રીતે મેળવવાને ત્યાગ થયે, તે પદાર્થોના સ્પર્શાદિ વિષયે ભોગવવાને ત્યાગ થશે, તે પદાર્થોના સંગ્રહને ત્યાગ થયે, અને છૂટી રાખેલી દિશા સુધીના પદાર્થોમાં પણ સંકેચ-સંક્ષેપ થયે, એ રીતે છએને ગુણકર્તા છે. | ઈતિ સપ્તમ ભોગપભોગતે (દ્વિતીયગુણવ્રત)
૨૦ અતિચારા
| સાતમા ભોગપભોગ વિરમણવ્રતનું પરિશિષ્ટ
ભગપગ વિરમણ વ્રત ખાવા પીવાની, પહેરવા