________________
ભોગપભોગવ.
૧૮19
થાય એમ નહિં. કારણ કે જળના ભાગવાળી વસ્તુઓ શીશામાં બંધ હોય તે પણ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે.
૩૪ બિસ્કૂટ–ઘઉંના લોટને આ કહોવડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય.
૩પ સેડા વિગેરે–સોડા, લેમનેટ, જીંજર, રેઝબરી, કેલ્ડ ડ્રિન્ક, કેલ્ડ ક્રીમ. પીકઅપ, બિવકાસ, એલ ટેનિક, એલલાઈમ, લિથિએ, અમરિક, ચેરી સિડર, ચેપેઈનસીડર, કવીનાઈન ટેનિક, એ સર્વ પીણાં ખાણું અણગળ પાણીના ને બહુ પ્રાસંગિક દેશવાળાં હોઈને ત્રસ જીવેની ઉત્પત્તિવાળાં હોવાથી અભક્ષ્ય છે. એમાંની ઘણી વસ્તુની માંદગીમાં જરૂર હોય તે ઘેર તેજ દિવસ માટે તાજી બનાવટ ઉચિત છે.
૩૬ બીડી વિગેરે–બીડી, છેકે, ચલમ, ચુંગી, સિગારેટ, તમાકુ એ સર્વ વ્યસને દેહને નુકશાન કરનાર હોવાથી તેમજ પ્રાસંગિક હિંસાવાળાં હોવાથી અભક્ષ્યઅનાચરણીય છે.
૩૭ અતૃતિવાળી અસાર વસ્તુઓ-સીતાફળ રાયણ, ગુંદાં, જાંબુ, કરમદાં, બેર, શેતૂર, ફાલસા એ વસ્તુઓ જે કે સ્વતન્ત્ર રીતે સત્પત્તિ આદિ કારણે અભક્ષ્ય નથી, પરંતુ એ વનસ્પતિઓ ખાવાથી તૃપ્તિ થતી નથી, અને ખાધા બાદ ફેંકી દીધેલ ઠળીયા વિગેરેથી ત્રસની હિંસા થાય છે, માટે એ મોજશોખની વસ્તુઓ ન