________________
૧૯૬
શ્રાવકધર્મ વિધાન પ્ર સુંડ હલદરમાં જેમ વણદિ પલટાય છે તેમ , પણ પલટાય છે કે નહિ? જેવા ગુણ લીલામાં હતા તેવાજ ગુણ સૂકામાં હશે?
ઉત્તર જે ગુણની અપેક્ષાએ જોઈએ તે લીલા આદુ ને લીલી હલદરમાં ગુણે વૈદકીય દષ્ટિએ સૌમ્ય હોય છે, ને શુષ્ક થયા બાદ તીવ્ર થાય છે, તેમજ લીલાશ વખતે અનન્તજીનું અસ્તિત્વ એ જ અભક્ષ્યમાં મુખ્ય કારણ હતું. જે શુષ્ક થયા બાદ તે કારણ ન રહેવાથી એ બે વનસ્પતિએ ભક્ષ્ય તરીકે ગણી શકાય એવી થાય છે. બીજી અનન્તકામાં એવા ગુણ નથી. - પ્ર-બીજી અનન્તકાના શારીરિક ગુણે વૈદક શાઓમાં અનેક સારા વર્ણવેલા છે તે તે ગુણેની અપેક્ષા એ બીજી સૂકી અનન્તકા ભસ્થ કેમ નહિ?
ઉત્તર-દક શામાં શારીરિક ગુણે અનન્તકાયોમાં ને કે અનેક કહા છે, પરંતુ કેવળ શારીરિક ગુણે સારા હવાની અપેક્ષાએ ભક્ષ્યાભર્યા વિવેક નથી. { પ્રશ્ન–જે શારિક ગુણેને અવલંબીને પણ ભક્ષ્યાભઢ્ય વિવેક નથી તે બીજું એવું કયું મુખ્ય કારણ છે?
ઉત્તર---અચિત્તાપણા વિગેરેની સાથે આત્માના સાત્વિક ગુણોમાં જે દખલગીરી ન ઉપજે એવા ગુણ હેય અથવા તે સાત્વિક ગુણે વનસ્પતિમાં વિદ્યમાન હોય તે તે અપેક્ષાએ ભક્ષ્ય ગણી શકાય છે, જેથી અચિત્ત હોઈને તામસ ગુણુવાળી (વનસ્પતિ) હોય અથવા આત્માને