________________
શ્રાવકધર્મવિધાન
વાળી વનસ્પતિનું શરીર સાધારણ શરીર જાણવું (અર્થાત એ છ લક્ષણમાંના કોઈ એક બે આદિ લક્ષણ વડે સાધારણ વનસ્પતિ એટલે અનન્તકાય વનસ્પતિ જાણવી.) અને એથી વિપરીત લક્ષણવાળું પ્રત્યેક વનસ્પતિનું શરીર જાણવું છે
ઈતિ ૩૨ અનંતકાય. ૧૬મું અભક્ષ્ય . સાતમા ભેગેપભેગ વિરમણવ્રતમાં ચાદ નિયમોની
ટુંક સમજ અને ધારવાની સમજુતી. સેવા-દ-
વિવાદ-વો- થાળ-સર્ઘ-વિન્ટેળ-સે-દ્વિર્ણિ--રેણું
૧ સચિત્ત–જેમાં જ હોય તે સચિત્ત કહેવાય છે. અનાજ વિગેરે જે વાવવાથી ઉગી શકે તે સચિન કહેવાય છે. કાચુ શાક, કાચું પાણી, કાચુ, મીઠું વિગેરે તે અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્ત ગણાય નહિ, કેટલીક પાકેલી વસ્તુઓ બી કાઢી નાખ્યા પછી બે ઘડી (૪૮ મિનિટ) બાદ અચિત્ત થાય છે.
૨ દ્રવ્ય–આખા દિવસમાં જેટલી ચીજો મહેમાં નાખવાની હોય તે દરેક જાતની ચીજ જુદાં જુદાં દ્રવ્ય ગણાય. જેમ કે દૂધ, ભાત, ઈલાયચી વિગેરે ખાવામાં આવતી ચીજની ગણતરી કરવી. ધાતુ, આંગળી, મુખમાં નાખીએ તે દ્રવ્ય ગણાય નહિ,
सचित्त-द्रव्य-विकृति-उपानत्ताम्बूल वस्त्र कुसुमेषु । વાહન-વ-રિશા-કરાર-પુ ૧|