________________
૨૦૬
શ્રાવકધર્મ વિધાન
કઠોર અભક્ષ્ય છે. માટે આખું કઠોળ પલાળવું હોય તે બે ત્રણ કલાકથી વિશેષ રહેવા દેવું નહિ, કારણકે અંકુરની ઉત્પત્તિ થતાં અનન્તકાય છે. " ર૭ “ઢક વત્થલે–વત્થલાની ભાજી, પ્રથમ ઉગતી વખતે અનંતકાય છે. પણ છેદયા પછી ફરી ઉગે તે
અનંતકાય નહિ. - ૨૮ સૂચવેલ [સૂઅરકંદ]–આ સુવરવેલને કંદ ને વેલે બે હોય છે. કંદ જમીનમાં ઘણે ઉડે હોય છે, સૂવરના વાળ સરખા તંતુ એ કંદ ઉપર હોય છે તેથી તેમજ સૂઅરને (ડુક્કરને) એ કંદ ઘણે પ્રીય હોય છે, તેથી એનું સૂઅરજંદ અથવા ડુકકરકંદ એવું નામ છે, ને વેલનું સૂઆવેલ વા ડુક્કરેલ નામ છે. ડુક્કરે જમીન છેદીને એ કંદ કાઢીને ખાય છે. અને મનુષ્યોનાં ઉપયોગમાં પણ એને કંદ આવે છે. ' - ૨૯ પાલખની ભાજી-પાલખાને ના છોડ
થાય છે. તેનાં પાંદડાં બહુ કોમળ ને પાતળાં હોય છે, ' માટે એનાં પાંદડાં અનન્તકાય છે. એની ભાજીનું શાક થાય
છે, લેકમાં એ ભાજી પ્રસિદ્ધ છે. - ૩૦ કમળ આમલી–બીજ પ્રગટ ન થયાં હોય તેવી કોમળ આમલી અનન્તકાય છે. અહિં આમલીના ઉપલક્ષણથી બીજા સર્વે કમળફળો અનન્તકાય છે, કહ્યું છે કે-મજા = સ સિtr૬ વિજાપરા–સર્વ જાતિનાં કોમળ ફળો, ગુપ્ત નવાળાં ફળાદિ અને શિણ વિગેરેનાં પત્ર એ અનન્તકાય છે.