________________
૨૦૪
શ્રાવકધર્મવિધાન અથવા સાધારણ થાય છે. [પ્રત્યેક વનસ્પતિ હોય તે અન્તમુહૂર્ત બાદ પ્રત્યેક થાય છે, ને સાધારણ વનસ્પતિ હોય તે સાધારણ રહે છે.]
૧૮ ખીરસુઆ કંદ-એ કંદની જાતિ છે. એનું બીજું નામ કરૂ અથવા ખરસઈ છે.
૧૯ થેગકંદ–ગ પ્રસિદ્ધ છે, એને કંદ અને જુવાર જેવાં બીજ તથા એની ભાજી એ ત્રણે વર્જનીય છે. મારવાડમાં એ વિશેષ પ્રસિદ્ધ છે.
૨૦ મેથ–આ વનસ્પતિ નદી વિગેરેના કિનારે થાય છે, એનાં મૂળને નાગરમોથ કહે છે તે સુગંધીવાળાં હેવાથી સુગંધી તેલ વિગેરેમાં નખાય છે, એમાંની બીજી ભદ્રમોથ નામની જાતિ છે. બન્ને પ્રકારની મેથનાં મૂળ અનન્તકાય છે.
૨૧ લૂણુની છાલ-લૂણ એ વૃક્ષ આકારને છોડ છે. એને કંદ નથી, પરંતુ એ વૃક્ષની છાલ માત્ર અને તકાય છે, શેષ અંગો પ્રત્યેક છે. રર ખિલેડી કંદ-એ કંદની જાતિ છે તે અનન્તકાય છે.
૨૩ અમરેલી--મૂળ વિનાજ વાડ વા વૃક્ષાદિ ઉપર એના પીળા તાંતણ વધે છે, એક તાંતણે તેડીને શ્રાવકે મેથીની ભાજી વિગેરેને ડાંખળી સહિત ચુંટે નહિ પરતુ છેડમાંનાં મોટાં મોટાં પાંદડાં એક એક લઈને ચુંટે, જે એ રીતે ન ચુટે ને ઝુમખાબંધ ચુટે તે અનન્તકાયનું ભિક્ષણ અવશ્ય થાય છે, માટે ઉપગ રાખ જોઈએ.