________________
૨૯૮
ભગોપભોગવિ. જરૂરી ભર્યો કે મેજ શેખનાં ભને પણ અભક્ષ્યની જેમ વર્જનીય ને અનાચરણીય સમજી શકે. માટે ભક્ષ્યાભલ્યને વિવેક પ્રાચીન મર્યાદા મુજબ યથાર્થ સ્વીકાર એ જ શ્રેયસ્કર છે.
૬ શતાવરી-શતાવરીના વેલા જેવા છેડ ૨-૩ ફુટ ઉંચા હોય છે. એને ગઠ્ઠા જે કંદ નથી, પરંતુ મૂળીયાં હોય છે, અને સો સુધી મૂળીયાં હોવાથી એનું શતમૂળી એવું બીજું નામ છે. એનાં બોર જેવાં નાનાં ફળ હોય છે તે પાકવાથી રાતાં થાય છે, આનાં મૂળીયાં ઝીણા તાંતણ જેવાં ગુચ્છાદાર હોવાથી ઝુમખા જેવાં દેખાય છે. અને મૂળ ઉપર છાલ હોય છે, એમાં ખાવા ગ્ય વસ્તુ છાલની અંદરના ગર્ભમાં સૂતરના તાંતણે સરખાં ઝીણાં મૂળીયાંના દેરા હોય છે. અને એ દોરાને વળગેલો ગર્ભ પણ ખાવામાં મીઠાશવાળે છે, લીલાં મૂળને છેલીને લાલ ઉતારીને) ચૂકવવામાં આવે છે. એને મુખ્ય ગુણ ધાતુપુષ્ટિ હોવાથી ઇંદ્રિયવિકારને ઉશ્કેરે છે, અને તે સાથે એ મૂળીયાં અનન્ત જીવાત્મક હોવાથી અનન્તકાય છે.
૭ વિરાલી કંદ–એને વેલે હોય છે. તેને કંદ અનcકાય છે. એનું બીજું નામ ભેટકેલું છે. એમાં સાદુ ભંયકેળુ ને દૂધ ભેચકેળુ એ બે જાતિ છે. સાદા ભેંયકોળાને વેલ ઘેડાને ખાવાના ઉપયોગમાં આવે છે માટે એ વેલાને ઘેડવેલ પણ કહે છે. એ વેલાને શિગો આવે છે, એના કંદનું શાક અને હલ થાય છે, ગુણમાં ઉણ છે. તથા દૂધ ભંયકેળાને વેલે ઘણું વર્ષ સુધી