________________
૧૯૮
શ્રાવકધર્મ વિધાન તે એ લીલાશ વખતે પણ ભક્ષ્ય ગણાત, જેથી એ ગળે સૂકી થયે ભક્ષ્ય છે, કારણ સુંઠ ને હલદરની માફક જાણવું. એ રીતે અનન્તકાય તે દૂર રહી પરંતુ પ્રત્યેક વનસ્પતિ હોય તે પણ જે આત્માના સાત્વિક ગુણની ઘાતક હોય તે અભક્ષ્ય જ છે, જેમ રીંગણ વિગેરે પ્રત્યેક વનસ્પતિઓ પ્રત્યેક છે તે પણ સાત્વિક ગુણની ઘાતક હોવાથી એવી અનેક વનસ્પતિઓ અભક્ષ્ય છે. માટે સૂકા બટાકા, સકરીયાં વિગેરે અચિત્ત છે તે પણ સાત્વિક ગુણના ઘાતક હોવાથી તેમજ અશુદ્ધ ભાવનાને (અનન્તકાય ભક્ષણની ભાવનાને) ઉત્પન્ન કરનાર હોવાથી અભક્ષ્ય છે. પરંતુ આદુ હલદર તેવાં ન હોવાથી અભક્ષ્ય નથી.
વળી બીજી વાત એ છે કે–ભક્ષ્યાભર્યને વિવેક આજને ન નથી, પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે, માટે આપણા ભવભીરૂ પૂર્વાચાર્યોએ વનસ્પતિઓ વિગેરેના ગુણ દોષ જાણીને તથા ભક્ષકના વર્તમાન અને ભાવી ગુણ દેશે વિચારીને ભક્ષ્યાભઢ્યની જે મર્યાદા બાંધી છે તે મર્યાદા પ્રમાણે જ વર્તવું વા માનવું તે હિતકારી છે. પરન્તુ આવી ભક્ષ્યાભઢ્ય વિગેરે બાબતોમાં સ્વમતિ કલ્પના સર્વથા નિરૂપગી છે. ભક્ષ્યાભઢ્યના પ્રરૂપક મહાન આચાચેની બુદ્ધિ ક્યાં અને આપણા જેવા ક્ષુદ્ર વક જીભના
યુપીએની બુદ્ધિ ક્યાં? ઈન્દ્રિયજીત (ઈન્દ્રિય વડે છતાયલા ઈન્ડિયાધીન) આત્માએ અભક્ષ્ય ને ભાસ્યની ઍક્તિ તરફ ખેંચે ને જિતેન્દ્રિય આત્માઓ જ અભક્ષ્યને અભક્ષ્યની યુક્તિમાં જ ઉતારે તેમજ ભામાં પણ બિન