________________
ભગાપભાગવ
૨૦૧
થુવરની જાતિઓ છે, એનાં મૂળીયાં પાતળાં તંતુ જેવાં હોય છે. એનાં પાંદડાં અને દાંડામાંથી છે થતાં દૂધ સરખું જાડું દૂધ નિકળે છે. ખરસાણી થુવર એકલી ડીરીઆનું જ ઝાડ હાય છે, વિલાયતી થુવર સુંવાળી દાંડીના ને સુંવાળા પાનવાળા હોય છે. દરેક છુવરનાં સર્વે અંગ અનન્તકાય છે. આ થુવરનાં અંગ મેાજશેખથી ખવાય એવાં નથી, પરં'તુ ઔષધીઓમાંજ અમુક અમુક સ’સ્કારથી ઉપયેાગમાં આવે છે, દેશી થુવરના પાંદડાંનું અથાણું કરે છે, શ્રાવકને એ અનંતકાય હોવાથી અભક્ષ્ય છે.
૧૦ ગા—લિબડા ઉપર તેમજ બીજા અનેક વૃક્ષ ઉપર વા અન્યત્ર પણ ગળેાના વેલા થાય છે. પરન્તુ વૈદકમાં સર્વોત્કૃષ્ટ ગળા લિંબડા ઉપરની ગણી છે, ગળાના કદ પણ હાય છે. તેમજ પુષ્પ અને લીલા રંગનાં ચણા જેવડાં ફળ પણ હોય છે. એના ફળ ઉપરનું છોતરૂં કાઢી લીધાથી અંદરનું ખીજ બે ફાડ વાળુ (દ્વિદળ) હોય છે. એ ગળાના કદ તા અનન્તકાય છે.
•
૧૧ લસણ-ડુંગળી-એ પ્રસિદ્ધ અનન્તકાય છે. ૧૨ વાંસકારેલાં-વાંસના કદની ટીસીએ, અથવા વાંસના કદ અનન્તકાય છે. વાંસના માટા પાંદડાંને બીજ પ્રત્યેક છે. એના ખીજ ઘઉંના દાણા જેવાં હેાય છે. કુમળા વાંસના કુમળા કદનું અથાણું થાય છે, જે અન તકાય હાવાથી શ્રાવકને અભક્ષ્ય છે. અહિ વાંસકારેલાં તે કારેલાં જાતિનું શાક વિશેષ નહિ, પરંતુ વાંસના કદની ટીસીએ છે.