________________
૨ ૦૦
શ્રાવકધર્મ વિધાન ટકે છે, એ કંદ ઘણે સ્વાદિષ્ટ હેવાથી સ્વાદુ કંદા, ઈક્ષુ કંદા ઇત્યાદિ નામ છે, એના કંદને દેખાવ બહારથી રાખના રંગ સારો છે, એને કાપવાથી (કંદને કાપવાથી) દૂધ જે ચીકણે પદાર્થ નીકળે છે સ્વાદ તૂરે મીઠે છે ને જીભમાં રવરવાટ કરે છે. એની ઉત્પત્તિ આ દેશમાં ઘણા સ્થાને થાય છે.
૮ કુઆરી(કુમારી) આ વનસ્પતિ પરનાળ આકારની લાંબી ને પુષ્ટ છે, અથવા તાડના તાડછાનું જે ૪-૫ હાથ લાંબુ છીંટ હોય છે તે તાડદીટના આકાર સરખી છે, એને ઝીણાં મૂળીયાં હોય છે. એની શિંગોને (દાંડા કુટી ઉપર તેરા આવે છે તેને) શેલર કહે છે, એનાંસર્વે અંગ અનન્તકાય છે, કહે એળીયે આ કુવારીના રસને અને પાઠાના પાનને બને છે, આ વનસ્પતિને કેટલેક સ્થાને ઘરમાં છત ઉપર લટકાવી રાખે છે. તે પણ ઘણી મુદત સુધી સૂકાતી નથી એટલું જ નહિ પરંતુ એના ડીંટમાંથી અંકુર ફૂટને વધતી રહે છે, એને કુમારપાઠુ અથવા ઘીકુમારી આદિ અનેક નામથી ઓળખે છે, એના પાઠાને ગર્ભ અતિ રસદાર હોય છે. એનું લોક અથાણું કરે છે, શેલરનું શાક અને કઢી કરે છે. પરંતુ એ અનંતકાય વનસ્પતિ હોવાથી શ્રાવકને તે અભક્ષ્ય છે. ( ૯ થુવર–યુવર અથવા શેર તે કાંટાવાળા પણ હોય છે. ને કાંટા રહિત પણ હોય છે, દેશી થુવર કાંટા અને પાંદડાં અને પુષ્પવાળો હોય છે, ત્રણ ધારવાળે થુવર ચાર પાળવાળે થુવર નાગફણી થુવર ખરસાણી એ સર્વ