________________
૧૯૦
શ્રાવકધર્મવિધાન
૪૬ કાળી મેગરી–એ જો કે નાના પાતળા સપકાર જેવી છે તે પણ તેમાં સપકારની બુદ્ધિ પડેળાં જેવી નથી, તેથી તેને વ્યવહાર છે. તે પણ જેને નાની સાપણે ની ભાવના ઉત્પન્ન કરતી હોય તેણે એ મેગરી પણ વર્જવી. વીંછીઆ-વીંછી આદિ મુદ્ર જતુને લગભગ મળતા આકારવાળી કેટલીક વનસ્પતિઓ સ્પષ્ટ વછી આદિ જેવી દેખાય છે, ને તેવી ભાવના ઉત્પન્ન કરે છે, માટે વર્જનીય છે. ફણસ–એની પેશીઓ માંસપેશીની ભાવના ઉત્પન્ન કરે છે માટે વર્જનીય છે. ભૂરું–બ્રાહ્મણ વર્ગમાં જેના પાણીના પાપડ કરવામાં આવે છે તેવાં મેટાં કેળા જેવાં ફળ તે દેવીના ભેગાદિક અર્થે વધ્ય પ્રાણને બદલે ઉપયોગમાં આવે છે તેથી વધ્ય પ્રાણીની ભાવનાવાળું એ ફળ વર્જનીય છે.
૪૭ ટામેટાં—એ ફળે પણ કઈક દેને અંગે વજનીય છે. ના વ્યવહારૂ વનસ્પતિ વિગેરેમાં સચિત્ત અચિત્તને
વિચાર છે. - સચિત્તના ત્યાગીને સમજવા માટે નીચે લખેલી વસ્તુઓમાં સચિત્ત અચિત્તપણું કઈ રીતે હોય છે ને કઈ રીતે નથી તે અતિ સંક્ષેપમાં દર્શાવાય છે –
ધાન્ય–ઘઉં, મગ, બાજરી, ડાંગર, જુવાર વિગેરે ધાન્યનાં બીજે (દાણા) સૂકાં હોય તેમાં કેટલાંક અચિત્ત ને કેટલાંક સચિત્ત ને કેટલાંક નિસચિત્ત હોય છે, પરંતુ એ વિભાગ