________________
ભોગ ભોગવ
૧૫૯
૪૧ કોબીજ-કરમલ્લા—એ પાંદડાના પિડ છે, અને પાણી ભરાઇ રહેવાના કારણે ત્રસ જીવ યુક્ત હોય છે, ખારે માસ વાય તા યાગ્ય છે, નહિંતર ૮ માસ તે. વજ્રનીય છે. એ વનસ્પતિમાં ફુલાવર થાય છે જે કુલના પિડ છે તે પણ કાબીજ તુલ્ય વજ્રનીય છે.
૪૨ સરગવાની શિંગ-શીયાળા સિવાય ૮ માસ વજનીય છે..
૪૩ કેળાં ખીજવાળાં ને ખીજ વિનાનાં એમ બે પ્રકારનાં કેળાં છે. તેમાં ખીજવાળાં પાકાં કેળાંની છાલ ઉખાડી ખીજ કાઢી લીધા બાદ અચિત્ત થાય છે, ને ખીજ વિનાનાં કેળાં છાલ ઉતાર્યો માદ શીઘ્ર અચિત્ત છે. એ અને કેળાં છાલ સહિત પણ સચિત્ત જ છે એવા જો કે નિશ્ચય નહિ પરન્તુ ખીજવાળાં કેળાં ખીજના કારણથી સચિત્ત પ્રતિબદ્ધ તા છે જ.
૪૪ સેાપારી—ચામાસામાં જે દિવસે ભાગી હોય તેજ દિવસે ભક્ષ્ય, મીજા દિવસથી અભક્ષ્ય, એલચી પણ એ રીતે ચામાસામાં ભલ્યાભક્ષ્ય છે. ૮ માસ બન્ને વસ્તુ ભલ્ય છે. એલચી સેાપારીને ચૂલામાં રાખી મૂકવી વિશેષ ઠીક છે.
૪૫ દન વિરુદ્ધ વનસ્પતિઓ—પ ડાળાં સપના આકારવાળાં લાંમાં હાવાથી સર્પની ભાવના ઉત્પન્ન કરે છે, એ અપેક્ષાએ વનીય છે. જેમ માંસાહારનું સ્મરણ કરાવનાર ઘેખર પણ માંસાહારીને માંસાહાર ત્યાગ કર્યાં બાદ વર્જ્ય હાઇ શકે છે તેમ.