________________
ભોગપભોગવિ.
૧૮૫ ધેલા અનાજને ફેંસ કહે છે. એમાં રાબને કાળ ૧૨ પ્રહર ને પૅસને કાળ તેજ દિવસ પૂરતો છે, ત્યાર બાદ અભક્ષ્ય.
૨૫ રાઈતું-દ્વિદળ વિનાનાં રાઈતાં કેળાંનાં, દ્રાક્ષનાં ને ખારેક વિગેરેનાં થાય છે, તેને કાળ ૧૬ પ્રહર છે. અને દહિં ગરમ કરીને મેળવેલા દ્વિદળવાળા રાઈતાને કાળ તેજ દિવસ પૂરત છે. (સાંજ સુધી છે.)
ર૬ શેકેલું વા તળેલું ધાન્ય–દાળીયા, ધાણી, મમરા, પૌંઆ વિગેરે શેકેલાં ધાન્ય અને તેલમાં અથવા ઘીમાં તળેલા દાળીયા (મગની દાળ, ચણાની દાળ) મમરા પૌંઆ વિગેરેને કાળ પકવાન સરખે છે, જેથી ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્ડાળામાં ૨૦ દિવસ ને શીયાળામાં ૧ માસ કાળ વીત્યા બાદ અભક્ષ્ય છે.
ર૭ ખાંડ–માસામાં અભય છે, માટે આદ્રો પહેલાં બૂરું બનાવી રાખવું.
૨૮ ગાળ–સાકર-બનાવટી ગોળ આવે છે તે અભક્ષ્ય છે, માટે રવાને પાકે ગોળ તેમજ ઘાડવાને ખાત્રીવાળે ગેળ ભર્યો છે. સાકર, પતાસાં, બુરું હંમેશ ભય છે.
ર૯ તેલ–કાર્તિક સુદિ પૂનમથી ફાગણ સુદ ૧૩. સુધીમાં ઘાણી કરાવેલું તેલ ફાગણ ચોમાસામાં ને વર્ષો ચોમાસામાં ભક્ષ્ય છે, અને એ જ બે ચોમાસાની ઘાણીનું તેલ અભક્ષ્ય છે, માટે કાર્તિક ચોમાસાની ઘાણીનું તેલ ૮