________________
૧૮૪
શ્રાવકધર્મવિધાન
આસરે ૧ માસ લગભગ સુધી પહોંચે છે, બાદ ચલિત રસ થાય છે, ઘીના સંબંધમાં નિયત કાળ નથી, તેથી જ્યારે વાસવાળું થાય વા રંગ બદલાયે જણાય વા સ્વાદફેર થાય ત્યારથી અભક્ષ્ય જાણવું. બનાવટી ઘી વર્તમાન કાળમાં ( વેજીટેબલ ધી) આવે છે તે પ્રાયઃ અભય સંભવે છે. કારણ કે ખાવામાં બેસ્વાદ લાગે છે ને તળતાં દુર્ગધ આવે છે. સારા ઘીમાં દગાથી ભેળસેળ કરવાના ઉપયોગમાં આવે છે.
૨૧ બળી–વયાએલી ગાયનું દૂધ ૧૦ દિવસ અભક્ષ્ય, ભેંસનું ૧૫ દિવસ અભક્ષ્ય, બકરીનું ૮ દિવસ અભય છે, એ અભક્ષ્ય દૂધની બળી કરવી યોગ્ય નથી, અને કેઈએ કરેલી બળી ખવાય પણ નહિ. એ અસ્થિ દૂધને તે તેનાં બચ્ચાંને જ પાઈ દેવું યોગ્ય છે.
૨૨ ખાટાં કળા-વડાં–રાત્રે લેટને આથે કરી સવારે વડાં–કળાં કરવામાં આવે તે અભક્ષ્ય છે. તેમજ હેકળાં-વડાંના લેટમાં ઉકાળ્યા વિનાની કાચી છાશ ભેળવી હેય તે તે દ્વિદલ (વિદળ) ઢોકળાં વડાં પણ અભક્ષ્ય છે. દ્વિદલ ન થાય એ રીતે સવારને આથે કરીને બનાવેલાં કાં વડાં તે દિવસે જ ભક્ષ્ય છે.
૨૩ ખાખરા–-ઘઉં બાજરી વિગેરેના બરાબર શેકા ચેલા ને સૂકી જગ્યામાં સાવચેતીથી રખાતા ખાખરા સહેજ ખરા જેવા લાગે ત્યારે અભક્ષ્ય જાણવા. - ૨૪ રાબ ને ઘેંસ– અનાજ ઘેડું ને છાશ ઘણી તે રાબ, ને અનાજ વધારે ને છાશ ઓછી હોય તે તેવા