________________
ભોગપભોગવિ.
૧૬૩ ઓઢવાની અને બીજી પણ ઘણી જીવન જરૂરી વસ્તુઓ સંબંધિ છે. એમાં સાતમું વ્રત ઇત્વરિક (અલ્પકાળ) ને ચાવત્રુથિક (યાવજીવ) એમ બે પ્રકાર છે. પરંતુ એમાં ચૌદ નિયમ રૂપ અન્તર્ગત વ્રત દેનિક તથા રાત્રિક છે. એનાથી ઈત્વરિક વ્રતગત વસ્તુઓ પણ સંક્ષેપાય છે ને યાવતહથિકતગત વસ્તુઓ પણ સંકેચાય છે. જેમ છઠ્ઠા દિશિપરિમાણ વ્રતને સંક્ષેપ દેશાવકાસિક નામના ૧૦ મા વ્રત (બીજા શિક્ષાત્રત)માં છે તેમ સાતમા વ્રતને સંક્ષેપ ચૌદ નિયમમાં છે. તેમાં પણ ભક્ષ્યાભઢ્ય પદાર્થોને નિયમ સૌથી પ્રથમ છે. માટે તે ભક્ષ્યાભસ્થનું સ્વરૂપ શ્રાવક ધર્મમાં અત્યંત ઉપયોગી હેવાથી અહિં સંક્ષેપમાં કહેવાય છે –
મે ૨૨ અભક્ષ્ય છે पंचुंबरि चउ विगई हिमविसकरगे य सव्वमट्टी य। राइभोयणगं चिय, बहुवीयअणंतसंधाणा घोलवडा वायंगण, अमुणियनामाई पुप्फफलाई। तुच्छफलं चलिअरसं, वज्जे वजाणि बावीसं ॥२॥
અર્થ–પાંચ પ્રકારનાં ઉંબરાદિ ફળ, ૪ મહાવિગઈ ૯, હિમ (બરફ) ૧૦, વિષ ૧૧, કરા ૧૨, સર્વ પ્રકારની માટી ૧૩, રાત્રિભેજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, पञ्चोदुम्बरचतुर्विकृतीहिमविषकरकाश्च समृत्तिकाश्च । रात्रिभोजनकमेव बहु बीजानन्तसंधानानि ॥१॥ घोलवडवृन्ताकान्-अज्ञातनामानि पुष्पफलानि । तुच्छफलं चलितरसं वर्जयेत् बानि द्वाविंशतिः॥२॥