________________
ભગો પભોગવિ.
૧૬
રર ચલિત રસ–રસ એટલે વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ એ ચારે જેના ચલિત થયા હોય એટલે બદલાઈ ગયા હોય એવા સર્વ જાતના ભેજને ચલિત રસ કહેવાય. અને તેવા ચલિત રસ ભેજનમાં અસંખ્ય ત્રસ જીની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે માટે અભક્ષ્ય છે. ત્યાં વિધિપૂર્વક બનાવેલા જે ભોજનને જેટલે કાળ કહ્યો છે તે કાળ ઉપરાન્ત અવશ્ય ચલિત રસ થાય છે, અને પ્રતિ કૂળ સંગમાં તે તે પહેલા પણ ચલિત રસ થાય છે. ત્યાં ભેજનને કાળ આ પ્રમાણે –
રાંધેલ અનાજ, રોટલા, રોટલી, નરમ પૂરી, શાક, ખીચડી, શીરે, ભજીયાં, પૂડલા, દૂધપાક, બાસુદી વિગેરે જળવાળી રસવતીઓ તે જ દિવસે ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય છે; ને રાત્રિની શરૂઆતથી જ બિગાડ શરૂ થાય છે. માટે રાત્રિ વ્યતીત થયે અભક્ષ્ય છે. મીઠાઈઓ બરાબર પાકી બનાવી હોય અને સાવચેતી પૂર્વક શુષ્ક સ્થાને રાખવામાં આવતી હોય તે ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્ડાળામાં ૨૦ દિવસ ને શીયાળામાં ૧ માસ બાદ ચલિત રસ થવાથી અભક્ષ્ય થાય છે, ને કચાશ પડતી બનાવી હેય તેમજ ભેજવાળા સ્થાને રાખી હોય તે એ કાળ પહેલાં પણ વર્ણ ગંધ આદિ બદલાએલા માલુમ પડે ત્યારથી જ અભક્ષ્ય છે. લેટ-ચાળ્યા વિનાને હોય તે કેટલાક દિવસ મિશ્ર રહીને ત્યાર બાદ અચિત્ત થાય છે. ત્યાં ભાદરવા માસમાં નહિ ચાળેલે લેટ ૫ દિવસ મિશ્ર, આ કાતિકમાં ૪ દિવસ મિશ્ર, માગસર પિષમાં ૩