________________
૧૮૦
શ્રાવકધમવિધાન દિવસ મિશ્ર, મહા ફાગણમાં ૫ પ્રહર મિશ્ર, ચૈત્ર વૈશાખમાં ૪ પ્રહર મિશ્ર, અને જેઠ આષાઢમાં ૩ પ્રહર મિશ્રા રહી અચિત્ત થાય છે. પરંતુ જે દિવસે દળે હેય તે જ દિવસે ચાળ્યો હોય તે સર્વ ઋતુઓમાં તેજ દિવસે અચિત્ત છે, જેથી ચાળ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થતા મુનિમહારાજને પણ કલ્પનીય થાય છે. ખેર થયેલ લેટ. અભક્ષ્ય છે. અહિં કેટલાક ચલિત રસ અભયનાં નામ અને સ્વરૂપ કહેવાય છે–
૧ લોટઆટે એની ભય અભજ્યતા ઉપર દર્શાવી છે.
૨ જલેબીએન લેટને આથે પાછલે દિવસે કરી બીજે દિવસે જલેબી બનાવાય છે માટે એ વાસી આથામાં વસ ની ઉત્પત્તિ હેવાથી અભક્ષ્ય છે.
૩ હલ–એ પણ લેટને આ બે ત્રણ દિવસ સઠાવીને બનાવાય છે માટે અશક્ય છે. દૂધીને હલ તે જ દિવસને બનાવેલ તે દિવસે ભક્ષ્ય છે.
૪ મા -દૂધને મા નરમ પડતે કે કઠણ તેજ દિવસે લક્ષ્ય છે. પરંતુ ઘીમાં શેકી પાકે કર્યો હોય તે બે ચાર દિવસ ચાલે છે.
૫ માવાની મિઠાઈ–બરફી, પેંડા, ઘારી, જાંબૂ વિગેરે તુરતના બનાવેલા માવાના હેય તે બે ચાર દિવસ ચાલે છે, ત્યાર બાદ રસાદિ બદલાતા ચલિતરસ થાય છે.
૬ મુરબ્બ–પાકી ચાસણને ઘણી મુદત ચાલે છે. કાચી ચાસણીને જલદી ચલિત રસ થઈ અભક્ષ્ય થાય છે, માટે ચાસણી પાકી કરવી.