________________
ભગોપવિત્ર
૧૬૯ Cod Liver Puls-કંડલિવર પીલ્સ—એ જ માછલીના કાળજાની ગોળીઓ છે.
ScottEmulsion Bovri-સ્કોટ ઈમેલશન ઑવરિલ– બળદ અને પાડાના અમુક અંગનું માંસ. Virol-વિરોલ–ગાયના મગજમાંથી કાઢેલ માંસને રસ.
Befiren Wine-બિફાઈરન વાઈન-ઘેટાના માંસયુક્ત બ્રાન્ડી (દારૂ).
Carlic Liquid-કારલિક લિકવીડ-માંસમિશ્રીત દવા.
Sarovani Tonic–સરવાની દૈનિક-સ્પિરિટ સહિત (સ્પિરિટ પણ મદિરાનું રૂપાન્તર છે).
Extract Chicken-ઍસટ્રેકટ ચિકન-કુકડીના બચ્ચાને રસ.
Besonive-એસેનઈવ–ડુક્કરની ચરબી (ચરબી એ માંસ છે.)
Pepsint Powder-પિસિન્ટ પાઉડર–કૂતરાની અને ડુક્કરની બે ગળીનું ચૂર્ણ.
Mumbai-મુંબઈ–માણસના અને જનાવરના કાળજામાંથી અથવા રૂધિરમાંથી બનાવે છે, અને ઉચેથી પડી ગયેલાને ખવડાવવામાં આવે છે તે.
Cologne Water-કોલન વૉટર–એમાં પણ સુગંધી દારૂનું મિશ્રણ હોય છે.
ઈત્યાદિ અનેક અંગ્રેજી દવાઓ મદિરા માંસવાળી હોય છે માટે તે પણ ઉપયોગમાં લેવા યોગ્ય નથી.