SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભગોપવિત્ર ૧૬૯ Cod Liver Puls-કંડલિવર પીલ્સ—એ જ માછલીના કાળજાની ગોળીઓ છે. ScottEmulsion Bovri-સ્કોટ ઈમેલશન ઑવરિલ– બળદ અને પાડાના અમુક અંગનું માંસ. Virol-વિરોલ–ગાયના મગજમાંથી કાઢેલ માંસને રસ. Befiren Wine-બિફાઈરન વાઈન-ઘેટાના માંસયુક્ત બ્રાન્ડી (દારૂ). Carlic Liquid-કારલિક લિકવીડ-માંસમિશ્રીત દવા. Sarovani Tonic–સરવાની દૈનિક-સ્પિરિટ સહિત (સ્પિરિટ પણ મદિરાનું રૂપાન્તર છે). Extract Chicken-ઍસટ્રેકટ ચિકન-કુકડીના બચ્ચાને રસ. Besonive-એસેનઈવ–ડુક્કરની ચરબી (ચરબી એ માંસ છે.) Pepsint Powder-પિસિન્ટ પાઉડર–કૂતરાની અને ડુક્કરની બે ગળીનું ચૂર્ણ. Mumbai-મુંબઈ–માણસના અને જનાવરના કાળજામાંથી અથવા રૂધિરમાંથી બનાવે છે, અને ઉચેથી પડી ગયેલાને ખવડાવવામાં આવે છે તે. Cologne Water-કોલન વૉટર–એમાં પણ સુગંધી દારૂનું મિશ્રણ હોય છે. ઈત્યાદિ અનેક અંગ્રેજી દવાઓ મદિરા માંસવાળી હોય છે માટે તે પણ ઉપયોગમાં લેવા યોગ્ય નથી.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy