________________
ભોગપભોગવિલ
૧૬૧ - ઉત્તર–સર્વ આજીવિકાએ પાપારંભવાળી પ્રાયઃ હેય છે, પરંતુ પાપારંભની તરતમતા હોય છે. કેઈ ઘણા પાપારંભવાળી તે કઈ અ૫ પાપારંભવાળી. જેથી જેમ બને તેમ ઓછા પાપારંભવાળી [ જેમાં ત્રણ સ્થાવરોને સાક્ષાત વધ નથી તેવી આજીવિકા કરવી યોગ્ય છે. જેમ કાપડને વ્યાપાર, ઝવેરાતને વ્યાપાર, ચકાસીને વ્યાપાર ઈત્યાદિ યોગ્ય આજીવિકાઓ છે.
પ્રશ્ન–એ ૧૫ કર્માદાનેમાં અતિચાર પણું કઈ રીતે? અનાગાદિકથી કે ભગાભંગથી ?
' ઉત્તર–જે જે આજીવિકાને ત્યાગ કર્યો હોય તે આજીવિકામાં અનામેગાદિ વડે પ્રવૃત્તિ થાય, (વિસ્મરણાદિ કારણથી અજાણ્યે પ્રવૃત્તિ થાય અથવા એ વ્યાપારનું ચિંતવિનાદિ થાય તે અતિચાર લાગે છે, અને જાણીને પ્રવૃત્તિ કરવાથી વ્રતને ભંગ થાય છે.)
પ્રશ્ન–આ બીજા ગુણવતથી શું લાભ છે?
ઉત્તર-ચૌદ રાજકમાં જેટલા ભાગ્ય પદાર્થો છે તે ઉપભેગમાં આવે કે ન આવે તે પણ સર્વ પદાર્થોના આરંભનું પાપકર્મ બંધાયા કરે છે. તેથી જીવનનિર્વાહને જરૂર જેટલા પદાર્થોને પ્રમાણસર છૂટા રાખી બાકીના સર્વ પદાર્થોને ત્યાગ કરવાથી ઘણા પદાર્થોને અવતજન્ય પાપારંભ બંધ થાય છે.
પ્રશ્નપાંચ અણુવ્રત અને દિકપરિમાણ વ્રત એ છે તેથી ઘણા ભોગેપગ્ય પદાર્થોના પાપારંભ બંધ થાય છે, તે તેથી શેષ રહેલા પદાર્થોને પાપારંભ સાતમા વ્રતમાં