________________
ભોગપભોગવિ.
૧૫૯ એમાં (આભૂષણાર્થે મનુષ્યના ને દમન અર્થે બળદાદિના) નાક કાનના વેધ કરીને આજીવિકા ચલાવવી, બળદ વિગેરેને ડામ દઈ આંકવા, બળદાદિકને અંડ છેદ કર, ઉંટેની પીઠ ગાળવી ઈત્યાદિ ક્રિયાઓમાં કુશળતા મેળવીને તેથી આજીવિકા ચલાવવી તે નિર્લંછન કર્મ શ્રાવકને વર્જનીય છે.
૧૩ અસતી પોષણ–શ્રીએ રાખી તેઓને અનીતિમાં ઉતારી દેવેશ્યા સરખે ધંધો કરાવી) તે દ્વારા આજીવિકા ચલાવવી, અર્થાત કુટ્ટણખાનાને બંધ કરવો તે. તથા પોપટ, મેના, બિલાડીઓ, કુતરા, કૂકડા, મેર, તેતર ઈત્યાદિ તિનું પિષણ કરી તેમને વેચીને અથવા રમત શીખવીને તે દ્વારા આજીવિકા ચલાવવી તે. એ દુરશીલ પ્રાણુઓનું પિષણ તે સ્પષ્ટ પાપારંભ છે. અહિ સરકસવાળા હસ્તિ, સિંહ, વ્યાઘ, અશ્વ આદિ તિર્યને પિષે છે, મદારીઓ માંકડા. રીંછ, સર્પ ઇત્યાદિનું પિષણ કરે છે ને તે દ્વારા આજીવિકા ચલાવે છે, એ સર્વ આજીવિકાએ અસતીષણમાં ગણાય, તથા હિંસક મનુષ્ય સાથે વ્યાપાર લેવડદેવડ ઈત્યાદિ અસતીપોષણ છે.
૧૪ દવદાન અતિચાર–પહાડ પર્વત વા જંગલોમાં અગ્નિ સળગાવીને ઘાસ વિગેરે વનસ્પતિઓ બાળવી તે દવદાન ૧ વ્યસનથી ૨ પુણ્યબુદ્ધિથી ને ૩ ચારિ પ્રજનથી એમ ત્રણ પ્રકારે છે. ત્યાં કેવળ કુતુહળમાત્રથી દવ સળગાવ તે વ્યસનથી, પર્વતને હવડાવવાથી પુણ્ય થાય છે, એમ સમજીને, ભીલવિગેરે લોક પિતાના મરણ પ્રસંગે કુટુંબી