________________
દિક્પરિમાણુ
૧૩૭
નિયમ હાઇ શકે છે, પરન્તુ પર્વત પર ચઢવાતા નિયમ અને આકાશમાં ચઢવાનો નિયમ એ બે નિયમમાં એટલે તફાવત છે કે પર્વત ઉપર ચઢવામાં જેમ વ્યાપારાદિ પાપારભ ત્યાગ કરવાનો હેતુ હાય છે, તેમ આકાશે ચઢવામાં એ હેતુ નથી.
તથા (વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે) તિય દિશાનું જે પ્રમાણ કર્યું છે તે ત્રણે કરણથી (મન, વચન, કાયાથી) ઉલ્લંધન કરવા ચેાગ્ય નથી, તેમ ક્ષેત્રવૃદ્ધિ પણ કરવી નહિં. કેવા પ્રકારની ક્ષેત્રવૃદ્ધિ તે કહે છે—નિયમધારી શ્રાવક ઉતરીને લાવી આપે તે વ્રતભંગ ન થાય. એજ રીતે કાલસાની ખાણામાં ઉતરવાનું, સુવર્ણાદિકની ખાણેામાં ઉડે ઉતરવાનું કારણ વ્યાપાર અર્થે છે, એ પ્રમાણે કૂવામાં અને ખાણામાં ઉતરવાના હેતુ જૂદા જૂદા છે. પુનઃ ઉંડાં ભાંયરામાં ઉતરવાનું પણ કારણ યથાસ ભવ વિચારવુ. અહિં વૃદ્ધસમ્પ્રદાય પ્રમાણે માં ને અધેામાં નિયમ ઉપરાન્ત જવામાં વ્રતભંગ કહ્યો છે, પરન્તુ અતિચાર કઈ રીતે ? તે જો કે હ્યું નથી, પરન્તુ વ્રતભંગ ઉપરથી જ સમજી શકાય છે કે વ્રતભંગ હેતુના સ્થાનમાં અતિચાર અનાભાગ અને અતિક્રમાદિ તથા સહસાકારથી હોય છે, તેમ અહિં પણ અનાભાગાદિથી અતિચાર છે, કેવળ સાપેક્ષ નિરપેક્ષ સ્વરૂપવાળા ભગાભંગ અતિચાર નથી. પરન્તુ અનાભાગાદિકથી ભગાભગ અતિચાર છે. વૃત્તિકર્તાએ પેાતાના અભિપ્રાયથી તા ઉર્ધ્વ અપેા ને તિયગ દિશાઓમાં અનાભાગાદિકથી (ને ક્ષેત્રવૃદ્ધિ તથા સ્મૃતિઅન્તર્ધાનમાં ભગાભગથી) અતિચાર સ્પષ્ટ કહેલ છે.