________________
ભગોપભેગવિ
૧૩૯ પાંચ અતિચારનું સ્વરૂપ પ્રથમ વૃત્તિ કર્તાએ પિતાના અભિપ્રાયથી કહ્યું ને બીજું સ્વરૂપ વૃદ્ધસંપ્રદાયને અનુસરીને કહ્યું. ઇતિ દિશિ પરિમાણું પ્રથમ ગુણવતં
પંચાતિચારયુકતમ છે ૨૦ છે
સાતમું ભેગે પગવિરમણવ્રત. ગુણવંત બીજું
અવતરણ–ત્રણ પ્રકાર અને પાંચ અતિચાર સહિત પહેલું ગુણવ્રત અથવા છઠ્ઠ શ્રાવકવ્રત કહીને હવે સાતમું શ્રાવકત્રત અથવા બીજું ગુણવ્રત કહેવાય છે, તે આ પ્રમાણે
वज्जणमणंतगुंबरिअच्चंगाणं च भोगओ माणं । कम्मयो खरकम्माइयाण अवरं इमं भणियं ॥२१॥
ગાથાર્થ –અનન્તકાય ઉંબરફળ અને અત્યંગ એ. ત્રણ આહારનું ભેગથી (ભજનથી) વર્જન (એટલે એ ત્રણેના આહારને ત્યાગ) અને શેષ જોગ્ય પદાર્થોનું પ્રમાણ બાંધવું તે ભોગે પગ પરિમાણ વ્રત છે, તેમજ કર્મથી ૧ “વૃદ્ધસમ્પ્રદાય” એ પદ કંઈક સ્થાને અધિક સ્પષ્ટાર્થ
માટે કહેવાય છે, ને કંઈક સ્થાને ચાલુ અર્થથી કંઈક જૂદી પડતે અર્થ દર્શાવવાને હેય છે. આ સ્થાને ચાલુ અર્થથી કંઈક ભિન્નતાદર્શક છે. वर्जनमतकोदुम्बयंत्यङ्गानां च भोगतो मानम् । कर्मकतः खरकर्मादीनामपरमिदं भणितम् ॥ २१ ॥