________________
શ્રાવકધમ વિધાન
અથવા ઘઉં' વિગેરે અનાજના લેટ અપકવઔષધિ છે, તેમાં કાઇક સચિત્ત દાણા પીસાયા વિનાના રહી ગયા હોય તો તેવા લાઢને સાથે-કુલેર ખાતાં લેાટ પીસાયલા છે માટે અચિત્ત છે એવી બુદ્ધિથી ખાતાં વ્રતની સાપેક્ષતાએ વ્રતના ભંગ નથી, પરતુ લાટમાં રહી ગયેલા દાણા ચિત્ત પણાના સંભવવાળા હોવાથી વ્રતના ભંગ પણ છે, માટે ભગાભગરૂપ અતિચાર છે. એ પ્રમાણે આ અતિચાર પણ અનાભાગાદિષ્ટથી અને ભગાભગથી એમ એ રીતે છે.
૫૦
પ્રશ્નઃ—જો અપકવ ઔષધિઓ સચિત્ત હોય તે તે સંબંધિ અતિચાર “ સચિતલક્ષણ” નામના પહેલા અતિચારમાં અન્તગત થાય છે, તેા અપકવ ઔષધિ ભક્ષણના દા અતિચાર કેમ કહ્યો ? અને જો અચિત્ત હાય તે અતિચાર જ નથી, માટે અપકવ ઔષધિ અતિચાર પુનરૂક્ત રાષવાળા છે.
ઉત્તરઃ~~એ વાત સત્ય છે, પરન્તુ અહિં સચિત્ત ક્ષક્ષક્ષુ અને સચિત્ત પ્રતિબદ્ધ ભક્ષણ એ પહેલા બે અતિચાર સચિત્ત કેન્દ્ર સચિત્ત ફળ ઈત્યાદિ સંબંધિ છે, અને અપકવ ભક્ષણાદિ ત્રણ અતિચાર શાતિ આદિ ઔષધિ (ધાન્ય) સંબ ંધિ છે, માટે વિષય ભેદથી એ બે અતિચાર જૂદા છે, જેથી એમાં પુનરુક્તિ દાષ નથી. ( સચિત્તપણાવર્ત તુલ્ય છે. ) અને તે
૧ સુકાં ધાન્યમાં સચિત્ત, અચિત્ત ને ચેાનિસચિત્ત એમ ત્રણે જાતિના દાણા હાય, માટે પીસાયલા લેટમાંને દાણા પણ સચિત્ત હોવાના સંભવ તે પરન્તુ નિશ્ચિત નહિ.