________________
૧૫
ભોગપભોગવિ. અતિચારમાં) ગણી શકાય, અર્ધપકવ હોય તો તેનો અતિચાર ચેથા દુષ્પકવ અતિચારમાં ગણી શકાય, ને બરાબર પરિપકવ હોય ત્યારે તે અતિચાર જ ન હોય તે તુચ્છ ઔષધિ ભક્ષણને જુદે (પાંચ) અતિચાર કહેવાનું શું કારણ?
ઉત્તર–એ વાત સત્ય છે, પરંતુ પહેલા બે અતિચાર ને પછીના બે અતિચારમાં (૧–ર ને ૩-૪માં) જેમ સચિત્તપણું સરખું છે, પરંતુ અનૌષધિ ને ઔષધિ રૂપ તફાવત છે, તેમ આ પાંચમા અતિચારમાં સચિત્તપણું ને ઔષધિપણું તુલ્ય છે. (અર્થાત પહેલા ચાર અતિચાર સાથે સચિત્તત્વ ને ઔષધિત્વ વડે યથાસંભવ સમાનતા છે) તે પણ તુછપણ ને અતુર૭પણાના ભેદથી જૂદા છે. (અર્થાત્ પ્રથમના ચાર અતિચાર અતુચ્છપણાના વિષયવાળા છે ને પાંચમે અતિચાર ત૭૫ણાના વિષયવાળો છે તેથી પાંચ અતિચાર જૂદે પાડયો છે.)
એ પ્રમાણે રાત્રિભોજન ને માંસભક્ષણ ઇત્યાદિ તેમાં પણ અનામેગાદિકથી અતિચાર વિચારવા. (કારણ કે સાક્ષાત વ્રતભંગના વિષયવાળા હોવાથી અનાગાદિ વડે અતિચાર ઉત્પન્ન થાય છે, ભંગાભંગથી પ્રાયઃ અતિચારને અસંભવ છે.) છે કર્મવતના ૧૫ અતિચાર છે
" (૫ કર્મ–૫ વ્યાપાર-૫ સામાન્ય ઉત્સર્ગ માગથી તે શ્રાવકે પાપારંભવાળા વ્યાપાર વડે આજીવિકા ન કરવી, પરંતુ તેમ ન બની શકે તે આ