________________
૧૫૨
શ્રાવકધમ વિધાન
હારના) ત્યાગીને તુચ્છ ઔષધિ સાવદ્ય હાવાથી તેના સાક્ષાત્ ભક્ષણથી વ્રતના ભંગ થાય છે, માટે અનાભાગાદિકથી ખાવામાં આવે તે અતિચાર છે. અથવા અત્યંત પાપભીરૂ શ્રાવકે, અચિત્ત આહાર અંગીકાર કર્યો છે, તેમાં જે તૃપ્તિદ્વારક વસ્તુ સચિત્ત હાય તે અચિત્ત કરીને ખાય, કારણકે સચિત્તના ત્યાગ છે. પરન્તુ જે ઔષધિઓ સચિત્ત હોવા છતાં તૃષિકારક પણ નથી, તે તેવી ઔષધિઓને પણ લાલુપતાના કારણે અચિત્ત કરીને ખાય તા તત્ત્વથી વ્રતને ભંગ છે, (કારણ કે ઉત્તમ શ્રાવકને ખાવાની લેાલુપતા ન હોવી જોઈએ, તેને બદલે લાલુપતા સ્પષ્ટ જણાય છે, અને તે પણ ચિત્ત ચીજની હાય તા જૂદી વાત છે, પરંતુ સચિત્તની લાલુપતા છે. જેથી આ તુચ્છઔષધિભક્ષણમાં ઉત્તમ શ્રાવકની એ રીતે પ્રતિસેવા વતે છે, માટે ભાવથી વ્રતના ભંગ છે, પરંતુ અચિત્ત કરીને ખાવાથી ચિત્તના નિયમને દ્રવ્યથી ભગ નથી માટે ભગાભગરૂપ અતિચાર છે. એ રીતે આ પાંચમા અતિચાર પણ અનાભાગાદિકથી તેમજ ભગાભંગથી એમ બે રીતે છે.
એ તુચ્છ ઔષધિ ભક્ષણના અતિચાર પ્રમાણેજ રાત્રિભાજન અને માંસભક્ષણ વિગેરે ત્રતામાં પણ અતિચાર થાયેાગ્ય જાણવા.
પ્રશ્ન—તુચ્છ ઔષધીઓ અપકવ અધ પકવ ને રિપકવ એમ ત્રણ પ્રકારની હોય છે. ત્યાં અપકવ હાય તે તેના ભક્ષણના અતિચાર ત્રીજા અતિચારમાં (અપવ ભક્ષણના