________________
ભોગપભોગવિ.
૧૭
सञ्चित्तं पडिबद्ध, अपउल दुपउल तुच्छमक्खणया । वज्जइ कम्मयओ वि य, इत्थं अंगालकम्माई ॥२२॥
ગાથાથ–સચિત્ત ભક્ષણ, સચિત પ્રતિબદ્ધ ભક્ષણ, અપફવભક્ષણ, દુઃ૫વભક્ષણ, ને તુચ્છઠ્ઠલ ભક્ષણ એ ભેજન સંબંધિ પાંચ અતિચાર વર્જવા, અને અહિં કર્મથી પણ અંગારકર્મ આદિ ૧૫ ખરકર્મો વર્જવાં. ર૨
ભાવાર્થ –ભોજનના સંબંધમાં વિચારીએ તે શ્રાવકે પ્રથમ નિરવદ્ય (પાપારંભ જેમાં નથી એ) આહાર કરે, એ ઉત્સર્ગ માર્ગ છે. (શ્રાવકને સર્વોત્કૃષ્ટ ધર્મ છે.) અને કર્મના સંબંધમાં (આજીવિકાના સંબંધમાં) વિચારીએ તે નિરવદ્ય કર્મ વડે જીવવું. (અર્થાત્ પાપારંભ વડે આજીવિકા ન કરવી.) એ ઉત્સર્ગ માગે છે. માટે એ બે ઉદ્દેશની અપેક્ષાએ ભેજનના ૫ અતિચાર અને કર્મના ૧૫ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે– છે ભોગપભોગ વ્રતમાં ભેજન આશ્રયી ૫ અતિચારા
ઉપર કહ્યા પ્રમાણે ઉત્સર્ગ માર્ગની અપેક્ષાએ આ અતિચાર છે, એટલું જ નહિ પરંતુ જે જે વિષયનું પ્રત્યાसचित्तं, प्रतिबद्धमपक्वदुःपक्वतुच्छभक्षणकम् । .. वजयति कर्मकतोऽपि चात्र-अंगारकर्मादि ' રર . . અતિચાર બે પ્રકારે છે, ત્યાં ઉત્સર્ગવિધિની અપેક્ષાએ અવિધિ પ્રવૃતિ તે પણ અતિચાર, એટલે વિરાધના સ્વરૂપવાળે અપવાદ તે અતિચાર, અને પ્રત્યાખ્યાત વિષયમાં સાપેક્ષ પ્રવૃત્તિ તે પણ અતિચાર.