________________
ભોગપભોગવિ
૧૪૧
ઘણે સ્થાને તે ઉપભેગને બદલે ભાગ ને પરિભેગને બદલે ઉપભેગ શબ્દ પ્રચલિત હોવાથી આ બીજા ગુણક્તનું નામ ભોગપભેર વ્રત છે, પરંતુ આ વૃત્તિને અનુસરીતે ઉપભેગ પરિભાગ વત કહીએ તો પણ ચાલે, (ચાલુ અર્થમાં વિશેષતઃ ભેગેપભેગ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.) ત્યાં ઉપગ અને પરિગ એ બેની આસેવાવાળા પદાર્થો (એ બે ક્રિયામાં સેવાતા પદાર્થો) તે ઉપગ પરિગ ઉપચારથી કહેવાય, તેમજ એ પદાર્થોને ઉપાર્જન કરવામાં મૂળ કારણભૂત ખરકર્માદિ વ્યાયારે તે પણ ઉપચારથી ઉપગ પરિગ એ શબ્દથી ઓળખાય છે, માટે ઉપગ્ય પરિગ્ય પદાર્થોનું વ્રત, તે ભેજનથી અને તેને ઉપાર્જન કરવામાં કારણભૂત ખરકમોદિ વ્યાપારોનું–કર્મોનું વ્રત તે કર્મથી એમ બે પ્રકારે ઉપગ પરિગ વ્રત છે. ત્યાં ગાથાના પૂર્વાર્ધમાં ભજનથી ભેગે પગ વ્રત કર્યું છેતે આ પ્રમાણે
૧ અનન્તકાય ભજનને ત્યાગ, (વિશેષ સ્વરૂપ પરિ શિશમાં કહેલ ૨૨ અભક્ષ્યમાં છે.)
આ સાતમા શ્રાવક વ્રતમાં સૌથી પ્રથમ તે અનન્તકાય વનસ્પતિઓ કે જેમાં એકેક શરીરમાં અનન્ત અનન્ત છવ ઉપજે છે. મારે છે અને અન્તર્મુહૂર્ત સુધી જીવતા રહે છે તેવી વનસ્પતિઓના આહારનો ત્યાગ કરવાને કહ્યો છે. એ અનન્તકાય વનસ્પતિએ કઈ કઈ? તે કહે છે–