________________
૧૪૩
ભોગપભોગવિ. છે ૨ ઉદુમ્બર આદિ ૫ પ્રકારના ફળને ત્યાગ છે
ઉદંબર આદિ એટલે ઉદુમ્બર ફળ, તથા ઉમ્બરફળ ઉમ્બર એક પ્રકારનું વૃક્ષ છે તેનું ફળ, કાકોમ્બર) વડનું ફલ, (વડના ટેટ), પિંપળનું ફળ, (ચણીબોર જેવડાં થાય છે તે), પીપળાનું ફળ, એ પાંચ પ્રકારનાં ફળ ઉંબરપંચક વા ઉદુમ્બરપંચક કહેવાય છે. તે શ્રાવકને કપે નહિ. છે ૩ અત્યંગને (માદક પદાર્થોને) ત્યાગ છે
ભેગનાં અતિશય કારણવાળાં અંગ તે અત્યંગ (અર્થાત અતિશય ભેગાંગે તે અત્યંગ), અને તે મદ્ય, માંસ, મદિરા, માખણ, રાત્રિભોજન, ફૂલમાળા, ચન્દનાદિ, સ્ત્રી એ સર્વે ભેગની અતિશયતાવાળાં અંગ છે. (અર્થાત્ દેહને માદક, પિષક ને શેષક એવી એ વસ્તુઓ છે માટે અતિભેગાંગ છે) અહિ ઉંબરપંચક અને અત્યંગ એ બે કહેવાથી સર્વ પ્રકારના આહાર પાણી ખાદિમ સ્વાદિમ પદાર્થો જે શરીરની અંદર ભાગ્ય છે તે, અને તે ઉપરાન્ત શરીરની બહાર પણ ઉપભેગમાં આવતા માળા, ચન્દન, સ્ત્રી, વસ્ત્ર, આસન, શય્યા આદિ પદાર્થો પણ ગ્રહણ કરવા જેથી એ સર્વ પદાર્થોના ઉપભેગને આશ્રયીને જે વ્રત અંગીકાર કરવું તે ભેજનથી ૭ મું ભોગપભોગ વ્રત
સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. આ બાબતનું વિશેષ સ્વરૂપ આ વ્રતના પરિશિષ્ટમાં જ ૨૨ અભણ્યાન્તર્ગત અનન્તકાયના વિસ્તારમાંથી જાણવું,