________________
૧૪૪
શ્રાવકધર્મવિધાન
છે. એમાં પદાર્થોને સર્વથા ત્યાગ કરીને અને પદાર્થોનું પરિમાણ કરીને એ બે રીતે વ્રત અંગીકાર કરાય છે, પરંતુ કેવલ ત્યાગથી જ એ વ્રત છે એમ નહિ. છે કર્મથી ભેગે પગ વત ૧૫ પ્રકારનું છે
મ્મ એટલે આજીવિકાને માટે જે આરંભ કરવા તે કર્મથી એટલે નિર્દયલકને ઉચિત જે મહાન હિંસાવાળા પાપારંભ કે જે મહા પાપારંભે કોટવાલીના કામમાં ગુસિપાલના કામમાં ફિજદારી બાતમીદારી વિગેરે ધંધામાં) હેય છે તે, અને અંગારકર્મ ઈત્યાદિને (અંગાર કર્મ, વનકર્મ, સાડીકમ, ભાડાકર્મ, સફેટકર્મ, લાખને વ્યાપાર, ઇતને વ્યાપાર, રસને વ્યાપાર કેશને વ્યાપાર વિશ્વવ્યાપાર યંત્રપિલન, નિલ ઇનકમ, દાગ્નિ, સરશેષણ, અસતિષણ એ ૧૫ પ્રકારનાં કર્માદાન-પાપારંભમાં) પણ ત્યાગ (એમાં પરિમાણ નહિ, તે કર્મથી ભેગોપગ વાત છે. એ પ્રમાણે બે પ્રકારનું (ભજનથી ને કર્મથી) આ બીજું ગુણત્રત કર્યું છે, a શ્રાવકને ચગ્ય ઉપભેગ (ભોજન)
આ ગુણવતમાં વૃદ્ધ સહાય (પૂર્વાચાર્યોનું કથન ) આ પ્રમાણે છે શ્રાવકે પ્રાસુક એષણીય (શ્રાવકને કલ્પે એ) આહાર કર એ શ્રાવકને ઉત્સર્ગ માગ છે, પરંતુ તેમ ન બની શકે તે અનેકણીય આહાર પણ સચિત્ત વજીને કરે, પુનઃ જે સચિત્ત વજીને ન બની ૧. એ દરેકના અર્થ ને વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે.