________________
દિક્પરિમાણ
૧૩ અતિક્રમાદિકથી જ અતિચાર હોય છે, પરંતુ કેવળ ભંગાભંગ રૂપ અતિચાર નથી. જેથી ન કરેમિ એ નિયમવાળે પિતે અધિક ઉપર જાય તે વ્રતનો ભંગ થાય છે, પરતું ઉપગ શૂન્યતાદિ કાણુથી અથવા ઉપર ચઢવાના ચિત્યનાદિકથી અતિચાર લાગે છે. અને “ન કારયામિ એવા નિયમવાળાને બીજા કેઈ દ્વારા વસ્તુ મંગાવતાં એકલતાં વતને ભંગ થાય છે, અને ઉપયોગ શૂન્યતા છે ચિંત્વનાદિ કારણે અતિચાર લાગે છે. “ન કમિ' ગ્રતવાળાને બીજા દ્વારા વસ્તુ મંગાવતાં એકલતા દેષને અભાવ છે.
૨ અધપરિમાણુતિકમ અતિચાર–ઉર્વદિશાવત્ નીચી દિશામાં સરખી રીતે વિચારવું. - ૩ તિર્યપરિમાણતિકમ અતિચાર–ઉધ્વદિશાવતુ આઠે દિશામાં સરખી રીતે વિચારવું.
૪ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર–પૂર્વોક્ત દશ દિશાઓમાં જે ક્ષેત્રાતિકમ અતિચાર કહ્યા તે અતિચારે ઉપરાન્ત આ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે, એ અતિચાર કેવળ એક દિશા ગત નથી પરંતુ બે દિશાને સહંગત છે. જેથી તે એકેક દિશાગત અતિચાર રહિત વિશુદ્ધિવાળાને પણ આ અતિચાર સંભવિત છે, તે આ પ્રમાણે કેઈએ પૂર્વ પશ્ચિમમાં દરેક દિશામાં ૧૦૦-૧૦૦ જિન જવાની છૂટ રાખીને કંઈક કારણે ઉપસ્થિત થતાં કે એક દિશામાં (પૂર્વમાં વા પશ્ચિમમાં) અધિક જવાની જરૂર પડી, ત્યારે એક દિશામાં ૯૦ જન ધારી બીજી દિશામાં ૧૧૦ એજન ધારી લીધા,