________________
૧૩૪.
શ્રાવકધર્મ વિધાન જેથી અને દિશામાં ૨૦૦ જનને સરવાળો મેળવી લીધેએ પ્રમાણે એક દિશા વધારીને બીજી દિશા ઘટાડવાથી નિયમધારી સમજે છે કે મારે ૨૦૦ એજન સરખા જ રહ્યા. એ આશયથી વ્રતની અપેક્ષા રહેતાં વ્રતભંગ નથી, પરંતુ જે દિશિ વધારી તે દિશિને પાપારંભ પ્રથમ બંધ હતે તે છૂટો થતાં તત્વથી વ્રતને ભંગ થયે, જેથી ભંગાભંગરૂપ અતિચાર છે.
પ્રશ્ન–વધારેલી દિશિને પાપારંભ તૂટે થવા સાથે ઘટાડેલી દિશિને પાપારંભ બંધ પણ થયે, જેથી ન લાભ કે ન હાનિ એમ કેમ નહિ?
ઉત્તર–ના, એમ નહિ, કારણ કે વ્રતની યથાર્થતાને ભંગ થાય છે, અને પાપભીરૂ જીવ પાપક્ષેત્ર ઘટાડવાના પ્રયત્નવાળે હોય, પરંતુ વધારવાના પ્રયત્નવાળો ન હોય, એ પાપભીરના લક્ષણ પ્રમાણે તે જે દિશિ જેટલી નિયત કરી છે તે દિશિને ઘટાડે તે ઈષ્ટ છે, પરંતુ વધારે તે ઈષ્ટ નથી. જેથી કઈ એક દિશિમાં ૧૦ એજન ઘટાડે તે ઈષ્ટ છે, પરંતુ કોઈપણ દિશિમાં વધારે કરે ઈષ્ટ નથી.
૫. સ્મૃતિ અતર્ધાન –અતિ વ્યાકુળતા અથવા અતિપ્રમાદ અથવા બુદ્ધિની ઓછાશ ઇત્યાદિ કઈ કારણથી સે એજનને નિયમ કર્યો હશે કે ૫૦ જનને નિયમ કર્યો હશે ? એ પ્રમાણે નિયમનું પ્રમાણ ગમન કરતી વખતે ભૂલી જાય અને એવા સંશયથી ૫૦ એજન (જે ખાત્રી પૂર્વક છે તે)થી ઉપર અધિક યોજન જાય તે સ્મૃતિ અન્તર્ધાન અતિચાર છે. સ્મૃતિ એટલે મરણને અન્તર્ધાન