________________
૧૩૨
શ્રાવકધર્મવિધાન પાંચ અતિચાર પહેલા ગુણવતના દિક્પરિમાણ વ્રતના) છે. જે ૨૦ . ' પહેલા ગુણવ્રતના (દિશિ પરિમાણ વ્રતના)
૫ અતિચાર || ભાવાર્થ-ઉદર્વાદિ અતિક્રમ એટલે ઉર્વ દિશાનું ઉલંઘન, અદિશાનું ઉલ્લંઘન, અને તિર્યગદિશાનું ઉલ્લંઘન એટલે નિયમિત ક્ષેત્રથી અધિક ઉપર નીચે ને તી જવું એ ત્રણ દિશાના ૩ અતિચાર, તેમજ ક્ષેત્રવૃદ્ધિ એટલે નિયમિત ક્ષેત્રથી અધિક ક્ષેત્ર વધારવું, અને કઈ દિશામાં કેટલો નિયમ છે તે ભૂલી જવું તે સ્મૃતિઅન્તર્ધાન એ પાંચ અતિચાર છે. એ પાંચ અતિચાર પહેલા ગુણવ્રતમાં વર્જવા, તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે –
૧ ઉદ્ધપરિમાણતિક્રમ અતિસાર - દિશામાં પર્વતાદિક માટે અસક હદ સુધી ગમનાગમનને નિયમ કર્યો, ત્યાર બાદ એથી અધિક ઉચે પર્વતાદિ પર રહેલી વસ્તુની જરૂર પડી, તેથી તે તે જઈ શકે નહિ. ત્યારે બીજા કેઈને મોક્લી તે વસ્તુ મંગાવે, અથવા નીચેની વસ્તુ ઉપર મોકલવાની જરૂર પડતાં પણ બીજા કેઈ દ્વારા તે વસ્તુ ઉપર મોકલે, એ રીતે કઈ વખત મોકલવાને અતિચાર, તે કઈ વખત મંગાવવાનો અતિચાર, તે કઈ વખત એક જ વખતે મોકલવા-મંગાવવાને ઉભય અતિચાર.. એ પ્રમાણે નિયમિત ક્ષેત્રથી અધિક દૂર ઉંચેથી બીજા દ્વારા મેકલવા મંગાવવામાં નિયમ ધારીને અનામેગાદિકથી અને