________________
શ્રાવકધમ વિધાન
ગમનાગમન ન કરવું અને વ્યાપાર અંધ કરવા એ પ્રકારના નિયમ આ વ્રતમાં લેવાય છે.
૧૩૦
પ્રશ્નઃ—પાપારભના ત્યાગ તે પહેલા અહિં`સા અણુ. વ્રતમાં આવી જાય છે તે આ વ્રત જૂદુ કેમ ? અથવા એ એ વ્રતમાં શું તફાવત ?
ઉત્તર:—પહેલા અહિંસા અણુવ્રતમાં સ્થાવરની ચતના અને ત્રસહિંસાના સવા વિશ્વા જેટલા ત્યાગના નિયમ તે અમુક ક્ષેત્ર વા હદ સુધી નથી, પરન્તુ લેકવ્યાપી નિયમ છે, જેથી સ`પૂર્ણ લેાકમાં વતતા સ્થાવરની હિંસા માકલી રહી છે, ને ત્રસ સંધિ શેષ પાપારંભ પણ મેાકળા છે, માટે તે મહાન ક્ષેત્રારભને ટુકા કરવા માટે આ દિશા પરિમાણુવ્રત છે, અને એ ત અહિંસા આદિ પાંચે અણુત્રતાને સ્પષ્ટ ગુણુક છે. તે આ પ્રમાણે—દશે દિશાઓમાં જેટલા ક્ષેત્રના નિયમ કર્યાં તે ક્ષેત્રથી ઉપરાન્તના સ ક્ષેત્રની હિંસા બંધ થઇ. વળી ત્યાં ગમનાગમનના અભાવે કોઈની સાથે અસત્યવાદના પણ ત્યાગ થયા, ત્યાં રહેલી વસ્તુઓનું અદત્ત અંધ થયું. ત્યાં રહેલી સ્ત્રીએના પરિચય અધ થયા, ને ત્યાં રહેલી વસ્તુઓના સંગ્રડ પણ અંધ થયા, માટે દિશાપરિમાણુ વ્રત પાંચે વ્રતને ગુણકારી હાવાથી ગુણુવ્રત છે. તે દશ દિશાના નિયમ આ પ્રમાણે—
૧. ઉવ દિશ પરિમાણુ—પર્યંત વા વિમાનમાં અમુક હદ સુધી ઉંચે ગમનાગમન કરવું, તેથી વિશેષ ચે ન ચઢવું. તે પશુ ચાતુર્માંસાદિ અમુક મુદ્દત સુધી પણ હાય ને યાવજ્જીવ પણ હાય.