________________
૧૨૦
શ્રાવકધર્મ વિધાન ચિત્ત એટલે વિચિત્ર પ્રકારનો છે. અથવા “વિરાદવિરોહએ” એટલે વિતાદિકના ધનાદિકના) અવિધિથી અથવા વૃત્તાદિકના–આચાર વિચારના અવિરોધથી વિચિત્ર પ્રકારને છે. અર્થાત્ આ પરિગ્રહ પ્રમાણ વ્રત ચિત્ત દેશ વંશ ધન અને આચાર આદિકને અનુસરીને વિચિત્ર પ્રકારનું એટલે અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે–
કેઈક નિર્ધન હોઈને પણ વિશાળ મનવાળો (ઉદાર ચિત્તવાળો) હોય છે, તે કઈ ઘણે ધનવાન હોવા છતાં લઘુ ચિત્તવાળે (કૃપણ) હેાય છે ઇતિ ચિત્તમ. તથા કોઈને ઘણું ધન હોય છે તે કેઈને અલ્પ ધન હોય છે. ઈતિ વિત્તમ. તથા કોઈ દેશમાં ધાન્યાદિકને ઘણે સંગ્રહ રાખ પડે, તે કે દેશમાં અલ્પ સંગ્રહથી પણ નભે, ઈતિ દેશવિશેષ:, તથા કે રાજવંશી હોય તે કે બ્રાહ્મણ વણિક આદિ વંશને હેય, અને તેને પ્રાયઃ રાજ્યાદિકને સંભવાસંભવ હોય છે. (અર્થાત્ રાજવંશી હેય તે તેને પ્રાય: રાજ્ય પ્રાપ્તિને સંભવ હોય છે. ને બ્રાહ્મણ વણિક આદિકને પ્રાયઃ રાજ્ય પ્રાપ્તિને સંભવ નથી.) ઈતિ વંશવિશેષ:. માટે પરિગ્રહ વ્રત લેનાર પુરૂષ પિતાના ચિત્ત વિત્ત આદિકને અનુસરીને વ્રત લેતા હેવાથી પરિગ્રહવત અનેક પ્રકારનું છે. ૧ળા
૧ અહિં ચિત્ત વિત્તાદિકનું અનુસરણ આ પ્રમાણેવિશાળ ચિત્તવાળે પુરૂષ અધિક પરિગ્રહને ત્યાગ કરી શકે છે ને કૃપણ અલ્પ ત્યાગ કરી શકે છે, ઘણે ધનવાન