________________
પરિગ્રહવિ
૧૨૩. લેનારની સમજ એવી છે કે મારે તે એક ક્ષેત્રને નિયમ છે, નાના મોટાને નિયમ નથી, તેથી એક ક્ષેત્રાદિને નિયમ સચવાય છે, એ આશયે વતની અપેક્ષા હેવાથી વ્રતને ભંગ નથી માટે ભંગાશંગરૂપ અતિચાર છે. છે ઈતિ સંજનાતિચારક છે તથા ઘર વિગેરે વસ્તુ માં પણ એજ સંજનાતિચાર છે. જેમકે એક ઘરને નિયમ હોય ને બે ઘરની ઈચ્છા થતાં સાથેનું મકાન ખરીદી લઈ વચ્ચેથી ભીત્તિને આંતર તેડી સળંગ એક ઘર બનાવે તો એ રીતે વાસ્તુને અતિચાર પણ યથાયોગ્ય સમજે. અહિં ક્ષેત્રાદિમાં આદિ પદથી વાસ્તુ ઘર ગ્રહણ કરવું. તે ત્રણ પ્રકારનું છે. ભૂમિ છેદીને ભેંયરા સરખાં બનાવેલ ઘર તે ખાતગ્રહ, ભૂમિની ઉપર ચણતર કરી ઉંચું બનાવેલું ઘર તે ઉદ્ભૂિત ગ્રહ અને નીચે જોય ને ઉપર ઘર તે ખાતેઅિછૂત ગૃહ, વળી આદિ શબ્દથી એ રીતે ગામ નગર વિગેરે પણ સર્વ ક્ષેત્રાદિમાં અન્તર્ગત ગણવાં. જેથી ગામ નગર વિગેરે સર્વમાં સંજનાતિચાર હોય છે.
૨ (હિરણ્યામાંદિ) પ્રદાન અતિચાર-હિરણ્ય એટલે સુવર્ણ, રૂપું ઈત્યાદિ ધાતુઓનું જેટલું પ્રમાણ ચાતુમસ આદિક મુદત સુધી રાખ્યું હોય, ને તે મુદત દરમ્યાન નાં જ તુર્ણ થયેલ રાજા આદિક પાસેથી વિશેષ મળતું હેય તે તે અધિક મળેલું સુવર્ણાદિ બીજા કોઈ સંબંધીને પ્રદાન એટલે આપે ને કહે કે મારે નિયમ પૂર્ણ થતાં