________________
પરિગ્રહવન ..
૧૨૫
રાખી મૂકે, અથવા આંધીને અલગ ન રાખે તે ચામાસા આદિ મુદત બાદ હું અવશ્ય આપીશ” એવી વચન કબૂલાત કરાવી તેને ઘેર જ રાખી મૂકવું એ મધન અતિચાર છે. કારણ કે નિયમની મુદતમાં ઇચ્છાનિધિ રૂપ ફલિતાથ ન હાવાથી વ્રતના ભંગ છે, પરન્તુ પેાતાની પાસે ન રાખવાથી વ્રતની અપેક્ષા છે. માટે વ્રતના અલગ પણ છે, જેથી ભગાભંગ રૂપ અતિચાર છે ॥ ઇતિ ધનાદિવિષયે બન્ય નાતિચારઃ ॥
૪ (દ્વિપદાદિકમાં) કારણુ અતિચાર—દ્વિપદ એટલે પુત્ર શ્રી દાસી દાસ નાકર પોપટ મેના ઇત્યાદિ, અને આદિ શબ્દથી અશ્વ બળદ ગાય ઇત્યાદિ પશુ વગ, તેઓનું જે પ્રમાણુ કર્યું હોય તેમાં ગર્ભાધાન વડે અધિક પ્રમાણુ થતાં કારણ અતિચાર જાણવા. (કારણ એટલે ગર્ભાધાન કરાવવું તે.) તે આ પ્રમાણે—કાઇએ એક વર્ષ એ વર્ષ ઇત્યાદિ મુત સુધી અમુક સંખ્યા જેટલા દ્વિપદ (દાસ-દાસી) વા ચતુષ્પદો (પશુ પક્ષી) રાખવાં, અધિક ન રાખવાં એવા નિયમ લીધા, અને એ મુદત દરમ્યાનમાં જો ગર્ભાધાન થઇ પ્રસવ થશે તે મારી રાખેલી સખ્યામાં વધારા થતાં વ્રતભંગ થશે એવા ભયથી ઘણા વખત સુધી દાસ દાસીઓમાં પશુઓમાં અને પેાતાની સ્ત્રી આદિકમાં ગર્ભાધાન થવા દીધું નહિં, પરંતુ જ્યારે નિયમ પૂર્ણ થવાને અલ્પ મુદત (એટલે પ્રસવ નિયમિત મુદ્દત બાદ થાય એટલી અલ્પ મુદત) ખાકી રહી ત્યારે દ્વિપદ ચતુષ્પદાના ગર્ભાધાન કરાવ્યા, હવે એ ગર્ભાધાના પ્રસવ જો કે