________________
સ્વદારસંતાષપરસ્ત્રીવિ॰
૧૧૫
૧
વિષયાથે ગમન તે વ્યતિક્રમ, વિષચક્રીડા માટે સર્વ તૈયારી તે અતિચાર, અને વિષયક્રીડા કરવાથી અનાચાર. અહિં અનાચાર તે વ્રતનેા સર્વથા ભંગ છે. તે તે પહેલાંના અતિક્રમાદિ તે અતિચાર છે. અથવા સ થા બ્રહ્મચારી સ્ત્રી પોતાના પુરૂષનું પણ ચિતવન આદિ કરે તે અતિચાર. એ રીતે આ બીજો અતિચાર સ્વપુરૂષ સતાષના નિયમવાળી સ્ત્રીને પરપુરૂષ આશ્રયી છે, ને સ્વપુરૂષના પણ ત્યાગવાળી બ્રહ્મચારી સ્ત્રીને સ્વપુરૂષાશ્રયી પણ છે.
૩ અનંગક્રીડા અતિચાર—પોતાના પુરૂષ સાથે આલિંગન ચુંબન ઇત્યાદિ (મૈથુન સિવાયની) અન્ય કુચેદા કરે તે અન’ગક્રીડા અતિચાર.
૪ પર વિવાહ અતિચાર- પોતાનાં સંતાનોના અથવા સંધિ આદિનાં સતાનાના વિવાહ કરે તે પરિવવાહ અતિચાર (અહિં પુરૂષ સંબંધિ અતિચારવત્ પતિના મરણ આદ પોતાનો બીજીરે વારના વિવાહ તે પણ અતિચાર છે.)
૧ અહિં સર્વથા બ્રહ્મચારી એટલે એક દિવસ વા એક પક્ષ વા એક માસ વા ચાતુર્માસ ઇત્યાદિ અલ્પ કાળને માટે પણ સ્વપુરૂષ ત્યાગના નિયમવાળી સ્રી સર્વથા બ્રહ્મચારી ગણાય. ૨ તત્ત્વથી વિચારતાં સ્ત્રી એક પતિવાળી હોય છે. પતિના મરણ બાદ બીજો પતિ કરવા એ સ્ત્રીને માટે ચિત્ત નથી. પૂર્વકાળથી, સ્ત્રીની એજ મર્યાદા શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. પુરૂષોને માટે પણ જો કે અધ્યાત્મષ્ટિએ તે એકજ સ્ત્રી ઉચિત છે, કારણ કે કામવાસનાને ફલિત કરવાનાં