________________
સ્વદારસંતિષપરસ્ત્રીવિ.
૧૧૩ થતાં બીજા સન્તાને ઉત્પન્ન ન થાય તેવા ઉપાય તરીકે બ્રહ્મચારી રહેવું ઉચિત છે. પરવિવાહવજનને બીજો અર્થ (મતાન્તરે)
ઉપર પરવિવાહનો અર્થ પોતાનાથી અન્ય સન્તાનાદિકને વિવાહ કહ્યો છે, પરંતુ પર એટલે બીજે વિવાહ તે પરવિવાહ એ અર્થ કરે, અને તે પોતાને જ બીજે વિવાહ તે પરવિવાહ. તે અહિં અતિચાર છે, તે આ પ્રમાણે પિતાની પ્રથમ સ્ત્રી મરણ પામ્યા બાદ સંતેષના અભાવે બીજી સ્ત્રી પરણે તે તે પરવિવાહ એટલે બીજી વારનું પરણવું અતિચાર છે, અથવા એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીઓ પરણે તે તે પણ પરવિવાહ (બીજીવારનો વિવાહ) કહેવાય, એ બને રીતના અતિચાર વદાર સંતોષ વ્રતવાળાને છે (કારણ કે તત્વથી તે વેદપીડાની શાન્તિને અર્થે એક સ્ત્રીને સંગમ યુક્ત છે, છતાં અનેક સ્ત્રીઓ પરણે તે સ્ત્રી સતેજના અભાવે રતને ભંગ છે, પરંતુ વ્રતધારી એમ સમજે છે કે ગમે તેટલી સ્ત્રીઓ પણ પરણેલી હોય તે સ્વીઓ છે ને તેમાં જ સંતેષ રાખવાથી મારે સ્વદાર સંતેષ નિયમ સચવાય છે, એ આશયથી વ્રતને અલંગ પણ છે. તેથી ભંગાભંગરૂપ અતિચાર છે, એ રીતે પરવિવાહ (પિતાનું બીજી સ્ત્રી સાથેનું લગ્ન) સવદાર સંતોષીને અતિચાર છે.
સ્ત્રીઓને માટે ચેધા અણુવ્રતના અતિચાર. - પ્રશ્ન –જેમ પુરૂષને અંગે એ.પાંચ અતિચાર કા