________________
સ્વદારસંતોષ પરસ્ત્રીવિ.
૧૧૧
અભિપ્રાય છે તે આ પ્રમાણે-બ્રહ્મચારી પુરૂષ એમ સમજે છે કે વ્રત તે મૈથુનનું છે, અનંગકડાનું નથી. તેથી સ્વદારસંતોષના નિયમવાળે વેશ્યાદિકની સાથે અને પરસ્ત્રી ત્યાગી પરસ્ત્રી સાથે મૈથુન કીડા ન કરે, પરંતુ આલિંગન આદિ અનંગડા કરે તત્વથી વ્રતને ભંગ છે, પરંતુ વ્રતધારીની સમાજમાં વ્રતભંગ નથી માટે ભંગાભંગરૂપ અતિચાર છે.
a ત સામાત્તરમ્ |
તથા સ્વદાર સંતોષીએ પિતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથે અને પરદાર ત્યાગીએ પિતાની સ્ત્રી અને વેશ્યા એ બે સિવાયની બીજી સ્ત્રી સાથે મનવચન કાયાએ મિથુન ન કરવું ને ન કરાવવું એમ દ્વિસંગી ભાંગે વ્રત અંગીકાર કર્યું હોય તે એ ગત સાથે તત્ત્વથી પરવિવાહને ત્યાગ જ થયે, કારણ કે પરવિવાહ એ મૈથુન કરાવવા રૂપ છે, માટે એ અપેક્ષાએ પરવિવાહ કરનારને રતભંગ છે, પરંતુ વ્રતધારી એમ સમજે છે કે હું તે વિવાહ કરાવું છું, મૈથુન કરાવતો નથી, એ આશયમાં વતની અપેક્ષા રહેલી હોવાથી ભંગાભંગરૂપ અતિચાર છે.
પ્રશ્નઃ–પરવિવાહ કરવામાં પુત્રાદિકને કન્યા મળવાની ઇચ્છા હોય છે, તે એ રીતે કન્યા મેળવવાની ઈચ્છાવાળે વતી જીવ સમ્યગદષ્ટિ છે કે મિથ્યાષ્ટિ ? જે કહો કે સમ્યગૃષ્ટિ છે તે તેને (મોક્ષની ઈચ્છા હોય) કન્યાની ઈચ્છા હેય નહિ, કારણ કે સમ્યગ્દષ્ટિપણું છે. (તેથી સંસાર વૃદ્ધિનાં કારણેથી અલગ રહેનારે હોય.) અને