________________
૧૧૦
- શ્રાવકધર્મવિધાન પ્રમાણે–સ્વદાર સંજોષીએ પિતાની સ્ત્રી સાથે અનંગકીડા કરવાને જે કે નિયમ નથી કર્યો, તેમજ પરસ્ત્રી ત્યાગીએ પિતાની સ્ત્રી સાથે અને વેશ્યા સાથે અનંગકીડા કરવાને જે કે સાક્ષાત્ નિયમ નથી કર્યો, તે પણ અનંગકીડારૂપ કુચેષ્ટાઓ નિરર્થક હોવાથી વ્રતધારીએ કરવાયોગ્ય નથી, કારણકે વ્રતધારી જીવ સંસારથી ઉદ્વિગ્ન હોવાથી તત્વથી તે સર્વથા બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, પરંતુ પુરૂષવેદને વા સ્ત્રીવેદને ઉદય સહન ન કરી શકવાથી વેદપીડા ટાળવાના ઉપાય તરીકે સ્વદાર સંતોષવા પરસ્ત્રીગમન ત્યાગ વ્રત સ્વીકારે છે, અને તેવી વેદપીડા મૈથુન માત્રથી શાન્ત થાય છે. માટે પરસ્ત્રી ત્યાગ વા સ્વદાર સંતેષના નિયમ સાથે અનંગ કુચેષ્ટાઓને પણ નિયમ થયેલે જ છે, છતાં અનંગ કુચેષ્ટાઓ કરે તે તત્વથી વ્રતને ભંગ છે, પરંતુ વ્રતધારી જીવની સમજમાં અનંગ કુચેષ્ટાઓને ત્યાગ નથી થયે તેથી વ્રતને અભંગ હેવાથી ભંગાભંગરૂપ અતિચાર છે. ___॥ इति स्वदारसंतुष्टस्य परदारवर्जकस्य च
મinsistતવાર: રા. એ પ્રમાણે પરવિવાહ ને તીવ્ર કામાભિલાષ એ બન્ને પ્રવૃત્તિને પણ તત્ત્વથી ત્યાગજ થયે છે, પરંતુ વ્રતધારીની સમજમાં એને ત્યાગ નથી, તેથી એ બન્ને અતિચાર છે.
તિ વિવાતિવાલીત્રાસવાઝ ઇઅન્ય મતે અનંગકીડાને વિશેષ વિચાર. અનંગકીડાના સંબંધમાં કેટલાક આચાર્યોનો ભિન્ન