________________
૧૧૨
શ્રાવકધમ વિધાન
અભાવ છે.
જો મિથ્યાર્દષ્ટિ કહે તે તેને અણુવ્રતાને જ (કારણ કે શ્રાવકનાં વ્રત સમ્યક્ત્વ મૂલ ખારવ્રત કહ્યાં છે. ) તે કન્યાફળની ઇચ્છાવાળા પવિવાહ તે અતિચાર કેમ કહેવાય ?
ઉત્તર:—સત્ય છે, પરન્તુ અત્યુત્પન્ન અવસ્થામાં ( સમ્યક્ત્વ પરિણતિ તથાવિધ વિશિષ્ટ ક્ષયેાપશમવાળી ન હોય તેને ) કન્યાફળની ઈચ્છા પણ હેાય છે. તેમજ તથા વિધ ભદ્રક મિથ્યાષ્ટિને પણ ધમ માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થી અભિગ્રહમાત્ર આપે છે. જેમ શ્રીઆસુહસ્તિ ભગવાને અણસમજી ભિખારીને પણ દીક્ષા આપી. પુનઃ એ પરવિવાહ વર્જન તે પેાતાનાં સતાના સિવાયનાં બીજાનાં સંતાનેા માટે ઉચિત છે, નહિતર પોતાનાં પુત્રપુત્રીઓના વિવાહ ન કરે તે સ્વચ્છન્દાચારી થાય, ને તેથી લેાકમાં પણ શાસનની નિન્દા ને ઉપઘાત થાય. અને જો વિવાહ કર્યા હોય તા લગ્નના બંધનમાં આવવાથી સન્તાના સ્વચ્છી ન થાય ને ધર્મના ઉપઘાત પણ ન થાય.
પ્રશ્નઃ—જો તમે। અહિં સંતાનાના વિવાહ કરવાનુ ઉચિત જણાવા છે તેા પ્રથમ સખ્યાના અભિગ્રહ કરવાના કહ્યો તે કેવી રીતે ?
ઉત્તરઃ આટલાં સતાનાથી શેષ સતાનેાના વિવાહ ન કરવા એવા નિયમ ત્યારે જ ઉચિત છે કે જ્યારે શેષ સંતાનોની ચિન્તા ખીજા સંબંધીએ કરી શકે, અથવા તે પરિવવાહ વન વ્રતમાં રાખેલી સતાનાની સંખ્યા પૂર્ણ