________________
શ્રાવકધર્મ વિધાન રાખ્યા વિના જ ક્રોધાદિકથી વધ આદિક કરે છે, પરંતુ જીવનું મૃત્યુ થયું નથી, તે મૃત્યુના અભાવથી તે વ્રતધારીને નિયમ સચવાય છે, પરંતુ ક્રોધાદિકના આવેશથી નિચપણા વડે વધાદિ આચરેલ હોવાથી નિયમને ભંગ થયે છે, એ પ્રમાણે નિયમને દેશથી ભંગ અને દેશથી પાલન થવાથી એવા બંધાદિકને આચાર્યો અતિચાર કહે છે. જે ૧-રા ' વળી વતની સંખ્યા પાંચની રહેતી નથી એમ કહ્યું તે પણ અયુક્ત છે, કારણ કે વિશુદ્ધ અહિંસા આદિ વતેમાં બન્યાદિકને અભાવ છે. એ પ્રમાણે બન્ધ આદિક પ્રવૃત્તિઓ અતિચાર છે, પરંતુ વ્રતભંગ નથી. અહિં બન્ધ આદિ પાંચ અતિચાર તે ઉપલક્ષણ માત્ર છે, જેથી એ ઉપરાંત મન્ચ તન્દ્ર પ્રયાગ આદિ બીજા પણ અતિચારે જાણવાં. (અર્થાત પહેલું આવ્રત કહીને હવે અસત્યના ત્યાગ સંબંધિ કરાવે તે પણ પહેલા આણુવ્રતના અતિચાર છે) ૧૧ છે ઈતિ પ્રથમ સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે
છે બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વત છે
અવતરણ બંધ વધ આદિ પાંચ અતિચાર સહિત પહેલું અણુવ્રત કહીને હવે અસત્યના ત્યાગ સંબંધિ શ્રાવકનું બીજું અણુવ્રત કહે છે–
थूलमुसावायस्स य, विरइ सो पंचहा समासेणं ।
कण्णागोभोमालिय-णासहरणकूडसक्खिज्जे ॥११॥ स्थूलमृषावादाच्च विरतिः स पञ्चधा समासेन । कन्यागोभौमालिंक न्यासहरणं कूटसाक्ष्ये