________________
૧૨
શ્રાવકધર્માં વિધાન
તેમજ દેવા અને તિર્યંચ પુરૂષો પણ પગપુરૂષ જાણવા. તેઓની સ્ત્રીઓ જે પરણેલી હેાય અથવા રાખેલી હોય તે પરસ્ત્રી, (એમાં મનુષ્યમાં પણેલીને રાખેલી એ બન્ને સ્ત્રીઆ હાય છે, અને દેવી પરણેલી નથી તે પણ પરિગ્રહીતા દેવીએ પરણેલી સ્ત્રી તુલ્ય હેવાથી અહિ પરણેલી જેવી ગણવી. તથા અપરિગ્રહીતાદેવીએ જો કે પરણેલી જેવી નથી તેમ શખેલી જેવી પણ નથી, પરન્તુ ગણિકા સરખી ન પરણેલી ન રાખેલી હોય છે તાપણ તે દેવીઓ પરજાતીય દેવા રૂપ પરષોને ભાગ યાગ્ય હાવાથી પરસીએજ છે. તેમજ કેટલીક તિર્યંચ સ્રીએ પોતાને પરણનાર અથવા રાખનારના અભાવ હોવાથી વેશ્યા સરખી છે તે પણ વ્રતધારીથી પરજાતિના તિર્યંચ પુરૂષોને ભાગ યાગ્ય હોવાથી પરીએજ છે. એ પ્રમાણે પોતાનાથી અન્ય પુરૂષને બાગ્ય સ્રીએ તે પરસ્ત્રી વા પરદારા ગણુાય, માટે તે પરદારાની વિરતિ તે ચોથ' અણુવ્રત છે. તે સાથે સ્વદારા સંતાષ પણ એ વ્રતમાં હાવું જોઈએ, કેવળ પરદારાવિતિ નહિ.
પરસ્ત્રીના ત્યાગમાં સ્વસી સતાપ અન્તત નથી.
પ્રશ્નઃ—પરસ્ત્રીને ત્યાગ થવાથી સ્વસ્રીના સતાષ સહજે પ્રાપ્ત થાય છે, તા આ ચોથા વ્રતમાં પરસ્ત્રીના ત્યાગ ને સ્વસ્રીના સતાષ એ બે પ્રતિજ્ઞાઓ સયુક્ત કેમ ?
ઉત્તરઃ—ના. પરસ્ત્રીના ત્યાગ માત્રથી સ્વસ્રી સતાપ પ્રાપ્ત થતા નથી, કારણ કે પરી એટલે પરની પરણેલી