________________
સ્વદારાસતેષ પરસ્ત્રીવિ.
૧૦૭
આચરતાં ચેથા અણુવ્રતનુ ઉલંઘન થાય છે, માટે એ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે.
પ અતિચારની બે પ્રતિજ્ઞામાં રહેચણું.
અહિં પહેલો ઈવરિકાગમન ને બીજો અપરિણીતા ગમન એ બે અતિચાર સ્વદાસ સતેષ વ્રતવાળાને હોય છે, અને શેષ ત્રણ અતિચાર બને વ્રતવાળાને હોય છે. (જેથી સ્વદાર સંતોષીને પાંચ અતિચાર અને પરસ્ત્રીના વ્રતવાળાને છેલ્લા ત્રણ અતિચાર છે.) એ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિનો અભિપ્રાય છે, તે પાઠ આ પ્રમાણે સરાસંતોષ તમે જ અફરાતા ઈત્યાદિ. તેનું તાત્પર્ય આ પ્રમાણે–
છે ૧ ઇરિકાગમન અતિચાર
અલ્પ મુદત માટે ભાડું આપીને પિતાની સ્ત્રી તરીકે રાખેલી વેશ્યાને મુદત સુધી પિતાની આ સમજે છે, ચરતુ પરસ્ત્રી સમજતો નથી માટે એ આશયથી પરદાદાગમન વિરતિ નિયમ સચવાય છે. તેથી વ્રતભંગ નથી, પરંતુ તત્વથી વિચારતાં તે અલ્પ કાળ માટે રાખેલી વેશ્યા એ પરણેલી સ્ત્રી જેવી સ્ત્રી નથી પરંતુ પરસ્ત્રી છે, તે કારણથી વ્રતને ભંગ છે, જેથી ભંગાભંગ રૂપ એ અતિચાર જાણ.
ર અપરિગ્રહીતાગમન અતિચાર છે
આ અતિચાર અનાગાદિકથી અથવા અતિક્રમાદિકથી થાય છે કારણકે સ્વદાર સંતોષીને એમાં સ્વસ્ત્રી સમજવા જે કઈ ઉપાય નથી, તેથી અપરિગ્રહીતાગમન પરસી