________________
૧૦૪
શ્રાવકધમ વિધાન
સિવાય થાય છે, અને સ્વદારા સતાષ એ પ્રતિજ્ઞામાં વેશ્યાના પણ ત્યાગ થાય છે, એ પ્રમાણે એ પ્રતિજ્ઞાવાળું ચોથુ અણુવ્રત છે.
વળી ગાથામાં ‘પરદારન્સ ય’ એ વાકયમાં જે ‘ય’ પદ છે તે અનુક્ત સમુચ્ચયાથે (નહિ કહેલી ખામત ગ્રહણ કરવા માટે) છે, તેથી જેમ પુરૂષને પરદારા ગમનને ત્યાગ એ ચોથુ' વ્રત છે તેમ સ્ત્રીને માટે પરપુરૂષ ગમનના ત્યાગ એ ચોથુ વ્રત છે. ગાથામાં છેલ્લા ‘એન્થ’ પદના સબંધ અગ્રગાથાના પહેલા ‘વજઇ' પદ્મ સાથે છે, તેથી અહિં (આગળ કહેવાતા અતિચારાને) વર્જવા—એ અથ છે. ૧૫. ચેાથા અણુવ્રતના પાંચ અતિચાર. અવતરણ—પૂર્વ ગાથામાં ચેાથા અણુવ્રતના એ ભેદ કહીને હવે આ ગાથામાં વજવા ચાગ્ય પાંચ અતિચાર કહે છે, તે આ પ્રમાણે—
वजह इत्तर - अपरिग्गहियागमणं अगंगकीडं च । परविवाहकरणं, कामे तिब्बाभिलासं च ॥o૬॥
ગાથાથ—ત્વારિકાગમન, અપરિગ્રહીતાગમન, અન ગક્રીડા, પરિવવાહકરણ, અને કામમાં તીત્ર અભિલાષ એ પાંચ અતિચાર ચોથા અણુવ્રતમાં વર્જવા ૫ ૧૬ ૫
ભાવા —ચોથા અણુવ્રતના પાંચ અતિચારમાં પહેલા ઇત્વરિકાગમન અતિચાર. ત્યાં ઇત્વરિકા એટલે અલ્પ કાલમાં
वर्जयतीत्वरी - अपरिग्रहीतागमनमनङ्गक्रीडां च । पर विवाह करणं कामे तीव्राभिलाषं च
॥ ૧૬ ॥