________________
શ્રાવકધમ વિધાન
ભંગ અને એક અતિચાર છે.
(જાણી જોઇને સ્ડામાને હલકા વચના લે તે વ્રતની અપેક્ષા
ભંગ પણ છે, જેથી એક અપેક્ષાએ અપેક્ષાએ અભંગ હાવાથી ભગાભગ રૂપ અને જો તીવ્ર સંકલેશથી પાડવા માટે એવાં. ઉપઘાત ન રહેવાથી વ્રતના ભગ જ થાય છે.
પ્રશ્ન—વદારા મંત્રભેદમાં અસત્ય કથન નથી તેા તે અતિચાર કેવી રીતે ?
ઉત્તર—પેાતાની સ્રીએ જે વાત કહી તે જ બીજાને કહેવાની હાવાથી જો કે સત્ય છે, પરન્તુ એ છાની વાત બીજાને કહેવાથી સ્ત્રી લાદિકના કારણે પરિણામે આપઘાત પણ કરે, માટે અનુવાદ કથન પણ અપેક્ષાએ વ્રતના ભગવાળુ ને અપેક્ષાએ અભંગવાળુ, હાવાથી સ્વદારા મંત્રભેદ ભગાભગ રૂપ અતિચાર છે, એકાન્તે વ્રતભંગ નથી.
પ્રશ્ન—મૃષા ઉપદેશ (બીજાને ખાતુ ખેલતાં શીખવવું) એ ભગાભગ રૂપ અતિચાર કેવી રીતે અને વ્રતભંગ કઈ રીતે ?
ઉત્તર—અસત્ય ન મેલું, અસત્ય ન ખેલાવું, એ એ સ ંચાગી વ્રત સ્વીકાર્યું" હાય અથવા અસત્ય ન ખેલાવું એવું અસંચાગી વ્રત સ્વીકાર્યું" હાય, તેા ખીજા પાસે ખાટુ એલાવતાં વ્રતને એકાન્ત ભંગ થાય છે, પરન્તુ “ હું અસત્ય ન બાલું.” એવું અસંચાગી વ્રત સ્વીકાયુ" હાય તે બીજા પાસે ખાટુ' મેલાવવામાં એકાન્ત ત્રત ભંગ થતા નથી, તાપણુ એ પ્રકારના વ્રતમાં સહસાકારથી (અકસ્માત)
૧. વ્હેલા એ પ્રકારના વ્રતમાં સહસાકાર આદિથી