________________
લા
શ્રાવકધમ વિધાન
કે હું તેમની પાસે-ચારી કરાવતા નથી, પરંતુ માત્ર વચન પ્રેરણા કરૂ છુ. અર્થાત્ હું સ્પષ્ટ એમ નથી કહેતા કે તમે ચારી કરી એ આશયમાં વ્રતની અપેક્ષા રહેલી છે, માટે તસ્કર પ્રયાગ એ અતિચાર છે. (અહિ' ચારા પાસે ચારી કરાવવા “ તમે ચારી કરે” એવાં સ્પષ્ટ વચન ખાલી શકતા નથી, પરન્તુ તમે નિશ્ચમી કેમ બેઠા છે ? ઇત્યાદિ વચના આડકત્રી રીતે ચારી કરાવવા માટેનાં જ છે, જેથી વ્રતનેા અભંગ ને ભાંગ અને હાવાથી તસ્કર પ્રયાગ અતિચાર છે.)
પ્રશ્ન—વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ અતિચાર કેવી રીતે ? ને એ ચારી કઇ રીતે ?
ઉત્તર—અદત્ત ચાર પ્રકારનુ છે. ૧ માલિકે નિષેધેલી પ્રવૃત્તિ આદરવી તે સ્વામિ અદત્ત, જીવનેા જીવ માલિક છે તેથી જીવના કહ્યા વિના અથવા તે જીવની સમ્મતિ વિના તે વસ્તુ લેવી અથવા સમ્મતિ વિના તે જીવને અળાત્કારે તેવી પ્રવૃત્તિમાં મૂકવા તે વાદત્ત. જિનેશ્વર ભગવતે નિષેધેલી પ્રવૃત્તિઓ આચરવી તે તીથરાદત્ત અને ગુરૂએ નિષેધેલ કાર્ય કરવું તે ગુરુ અદત્ત. અહિં ચાલુ વિષયમાં વ્રતધારીના માલિક જે રાજા છે, તે રાજાની શત્રુદેશમાં જવાની આજ્ઞા નથી છતાં આજ્ઞા લીધા વિના શત્રુ રાજાના દેશમાં અથવા લશ્કરમાં વ્યાપાર માટે જવું તે સ્વામિ અદત્ત હોવાથી ચારી છે. (એમાં પણ વ્રતધારીને છાની આવ જા કરવી પડે છે. જો ચારી ન હોય તેા ખુલ્લી રીતે આવ જા કેમ ન કરે ? માટે જે છાનું કરવું એ ચારીનું