________________
૯૭
અદત્તાદાનવિન
ચેર, ચારને પ્રેરણા કરનાર, ચારની સાથે સલાહ કરનાર, ચારના ભેદ (મર્મ—છાની વાતે) જાણનાર, ચારને માલ વેચી આપનાર અને ખરીદનાર, ચારને અન્ન આપનાર, અને ચેરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચેર કહ્યા છે. છે ૧
તે કારણથી ચોરી કરે તે વ્રતને ભંગ થાય, પરંતુ હું તે વ્યાપાર જ કરું છું, ચોરી નથી કરતે, એવા પ્રકારની બુદ્ધિવાળાને વ્રતની અપેક્ષા હોવાથી વ્રતને ભંગ નથી, પરતુ ઉપર કહ્યા પ્રમાણે લાભના વશથી ચોરને છાને માલ લેવાથી ને વેચવાથી વ્રતને ભંગ પણ છે; માટે વતના ભંગ ને અલંગ રૂપ હોવાથી ચોરીને માલ લે વેચ તે અતિચાર છે.
પ્રશ્ન –ચરને ચોરીની પ્રેરણા કરવામાં અતિચાર કેવી રીતે ?
ઉત્તર–“હુંચોરી કરું નહિને કરાવું નહિએ દ્વિસંગી વ્રતવાળા જે ચારને પ્રેરણા કરે (ચારીને કરતે હોય તે કરાવે) તે તેને વ્રત ભંગ જ થાય છે. તે પણ એને એવી પ્રેરણા કરે કે–તમે હાલ નિરૂદ્યમી થઈને આળસુ જેવા કેમ બેસી રહ્યા છે? જે તમારી પાસે ભેજનાદિ ન હોય તે હું આપું, તમારા લાવેલ માલને કઈ વેચી આપનાર નહિ મળે તે હું વેચી આપીશ, એવા પ્રકારનાં વચનેથી ચારલોકોને ચોરી કરવાને ઉત્સાહ આપે તે તત્વથી જે કે ચોરી કરાવે છે, છતાં વ્રતધારી જીવ એવી કલ્પના કરે છે