________________
અદત્તાદાનવિ
૯૯
લક્ષણ છે.) તેમજ જો રાજાને જાણ થાય તે રાજદડ પણ થાય. માટે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ ચારી છે, તેાપણુ વ્રતધારી એમ સમજે છે કે શત્રુ રાજ્યમાં છાનું ગમનાગમન વ્યાપાર માટે કરૂ છું પરન્તુ એથી રાજ્યની ફાઈ વસ્તુ હું ચારતા નથી, અથવા ત્યાં ચારી કરવા જતા નથી એવા આશયથી વ્રતના ભંગ નથી. પરન્તુ તાત્ત્વિક રીતે ચારી હાવાથી વ્રતના ભંગ પણ છે, જેથી વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ અતિચાર છે, તેમજ વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કરનારને “આ ચાર છે” એમ લેાકમાં કહેવાતું નથી માટે અતિચાર છે પરન્તુ વ્રતભંગ નથી, તેમ એકાન્તે વ્રતના અભંગ પણ નથી.
પ્રશ્નઃ—કૂટ તાલ માન અને પ્રતિરૂપ વ્યવહાર એ એ અતિચાર કેવી રીતે ?
ઉત્તર: ખાટાં તાલ માપથી ઘરાકની વસ્તુ વધારે લઈ લેવાથી જેટલી વધારે વસ્તુ આવી તેટલી ચારી ગણાય, અને ઘરાકને છેતરવાથી તેને કષ્ટ થાય છે. અથવા ઘરાક ને જેટલી વસ્તુ ઓછી આપીએ તેટલી પણ ચારી કરી ગણાય, જેથી ઘરાકને છેતરીને વધારે વસ્તુ લેવી, ને એછી આપવી એ ચારી હોવાથી તાત્વિક રીતે વ્રતના ભંગ છે પરન્તુ વ્રતધારી એમ સમજે છે કે કોઈના ઘરમાં ખાતર પાડવું એ ચારી છે અથવા કાઇની વસ્તુ છાની ઉઠાવી લેવી એ ચારી છે, અને આ ઓછાં વા અધિક તાલ માપ થી ઓછું વત્તુ આપવું લેવું ને ઘરાકને છેતરવું એ તે વણિકના વ્યાપારની કળા છે, એ આશયથી વ્રતના ભગ